સૂચિ$-I$ સૂચિ $-II$
$UV$ કિરણો $(i)$ જમીનમાં રહેલ પાઈપલાઈનમાં લીકેજ શોધવા
$X-$ કિરણો $(ii)$ પાણીના શુદ્ધિકરણ
સુક્ષમ તરંગો $(iii)$ સંદેશા વ્યવહાર,રડાર
પારરક્ત કિરણો $(iv)$ ધુમ્મસવાળા દિવસોમાં દ્રશ્યતા વધારવા માટે
  • A$(a)-(iii), (b)-(ii), (c)-(i), (d)-(iv)$
  • B$(a)-(ii), (b)-(i), (c)-(iii), (d)-(iv)$
  • C$(a)-(ii), (b)-(iv), (c)-(iii), (d)-(i)$
  • D$(a)-(iii), (b)-(i), (c)-(ii), (d)-(iv)$
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
b
\(uv\) rays - used for water purification

\(X-\)rays used for diagnosing fracture

Microwaves are used for mobile and radar communication

Infrared waves show less scattering therefore used in foggy days

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    મુક્ત અવકાશમાં ગતિ કરતાં સમતલીય વિદ્યુતચુંબકીય તરંગની આવૃતિ $30 \;{MHz}$ છે. અવકાશ અને સમયના ચોક્કસ બિંદુએ વિદ્યુતક્ષેત્ર $6\; {V} / {m}$ છે. તે બિંદુએ ચુંબકીયક્ષેત્ર ${x} \times 10^{-8}\; {T}$ જેટલું હોય તો ${x}$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 2
    વિદ્યુતચુંબકીય તરંગોમાં વિદ્યુતક્ષેત્રની તીવ્રતા $100VM^{-1}$ અને ચુંબકીય તીવ્રતા $H_0 = 0.265AM^{-1} $ છે. તો મહત્તમ વિકિરણની તીવ્રતા .....$Wm^{-2}$ છે.
    View Solution
  • 3
    $100\, MHz$ આવૃતિનું વિદ્યુતચુંબકીય તરંગ $x -$ અક્ષ પર ગતિ કરે છે,જો ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{ B }=2.0 \times 10^{-8} \hat{ k } T$ હોય તો વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{ E }$ શું થશે? 
    View Solution
  • 4
    $5\, GHz$ આવૃત્તિ ધરાવતું એક વિદ્યુતચુંબકીય તરંગ જેની સાપેક્ષ વિદ્યુતીય પરમીટીવીટી (પારવીજાંક) અને સાપેક્ષ ચુંબકીય પરમીએબીલીટી (પારગમ્યતા) બંને $2$ હોય તેવા માધ્યમમાં પ્રસરે છે. આ માધ્યમમાં તરંગ વેગ .......... $\times 10^{7} m / s$ છે.
    View Solution
  • 5
    $20\,MHz$ ની આવૃત્તિવાળું એક સમતલીય વીજચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં $x$ અક્ષની દિશામાં પ્રસરણ કરે છે. એક નિશ્ચિત સ્થાન અને સમયે, $\overrightarrow{ E }=6.6 \hat{j}\,V / m$.છે. તો આ બિંદુએ $\vec{B}$ શું છે?
    View Solution
  • 6
    $I (watts/m^2)$ તીવ્રતા ધરાવતા વિદ્યુતચુંબકીય તરંગ દ્વારા સંપૂર્ણ અપરાવર્તક સપાટી પર કેટલું દબાણ લાગે?
    View Solution
  • 7
    $10^7m, 10^{-10}m, 10^{-7}m$  તરંગલંબાઈ ધરાવતા વિદ્યુતચુંબકીય તરંગો અનુક્રમે .....ના છે.
    View Solution
  • 8
    સૂચી $-I$ ને સૂચી $-II$ સાથે જોડો 
    સૂચી $-I$ સૂચી $-II$
    $(a)$  પૃથ્વીની સપાટીથી $10\, km$ ઊંચાઈ $(i)$ થર્મોસ્ફિયર
    $(b)$ પૃથ્વીની સપાટીથી  $70\, km$ ઊંચાઈ $(ii)$ મેસોસ્ફિયર
    $(c)$  પૃથ્વીની સપાટીથી $180\, km$ ઊંચાઈ $(iii)$ સ્ટ્રેટોસ્ફિયર
    $(d)$ પૃથ્વીની સપાટીથી $270\, km$ ઊંચાઈ $(iv)$ ટ્રોપોસ્ફિયર
    View Solution
  • 9
    વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્રનું મહતમ મૂલ્ય  $ 18 V/m.$ છે.તો ચુંબકીયક્ષેત્રનું મહતમ મૂલ્ય કેટલું થાય?
    View Solution
  • 10
    વિદ્યુત ચુંબકીય વિકિરણની ઊર્જા $14.4 \,KeV$  છે. તો તે કયા.....$Å$ વિદ્યુત ચુંબકીય વિકિરણ વર્ણપટમાં આવશે?
    View Solution