$I (watts/m^2)$ તીવ્રતા ધરાવતા વિદ્યુતચુંબકીય તરંગ દ્વારા સંપૂર્ણ અપરાવર્તક સપાટી પર કેટલું દબાણ લાગે?
  • A$ Ic $
  • B$ I{c^2} $
  • C$ I/c $
  • D$ I/{c^2} $
Medium
Download our app for free and get startedPlay store
c
(c) Momentum of a photon

\(=\frac{h}{\lambda}=\frac{h}{c / v}=\frac{h v}{c}=\frac{E}{c}\)

Momentum over unit area

\(=\frac{E}{A c}=\frac{I}{c}\left[I=\frac{E}{A} \text { for wave }\right]\)

since surface is non reflecting, final momentum of photon \(= 0,\) change in momentum \(=\frac{I}{c}\)

So, force per unit area \(=\frac{I}{c}\)

Pressure of radiation \(=\frac{I}{c}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    લિસ્ટ$-$$I$ (વિદ્યુત ચુંબકીય તરંગના પ્રકાર) અને લિસ્ટ$-$$II$ ( એને આનુષાંગિક ઉપયોગ ) ને જોડો અને નીચેના લિસ્ટમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

      લિસ્ટ$-I$    લિસ્ટ$-II$ 
    $a$. પારરક્ત તરંગ $i$. સાંધા ના દુખાવાની સારવાર માટે
    $b$. રેડિયો દ્વારા  $ii$. પ્રસારણ માટે 
    $c$. ક્ષ-કિરણો  $iii$. હાડકામાં પડેલ તિરાડ શોધવા માટે 
    $d$. પારજાંબલી કિરણો  $iv$. વાતાવરણ ના ઓઝૉન સ્તર દ્વારા થતું શોષણ

    $a$         $b$         $c$         $d$

    View Solution
  • 2
    $\gamma$  કિરણો, $X-$  કિરણો અને અલ્ટ્રાવાયોલેટ વિકિરણોની આવૃત્તિઓ અનુક્રમે $B, A $ અને $C$  છે, તો તેમની વચ્ચેનો કયો સંબંધ સાચો હશે ?
    View Solution
  • 3
    લીસ્ટ $I$ સાથે લીસ્ટ $II$ યોગ્ય રીતે જોડો. 
    લીસ્ટ $I$ લીસ્ટ $II$
    $A$ ટ્રોપો સ્ફિયર $I$ પૃથ્વીની સપાટી અંદાજે $65-75\,km$ ઉપર
    $B$ સ્ટ્રેટો સ્ફિયરનો $E-$ વિભાગ $II$ પૃથ્વીની સપાટી અંદાજે $300\,km$ ઉપર
    $C$ થર્મો સ્ફિયરનો $F_2-$ વિભાગ $III$  પૃથ્વીની સપાટી અંદાજે $10\,km$ ઉપર
    $D$ સ્ટ્રેટો સ્ફિયરનો $D-$ વિભાગ $IV$ પૃથ્વીની સપાટી અંદાજે $100\,km$ ઉપર
    View Solution
  • 4
    $\nu = 3.0\,MHz$ જેટલી આવૃતિ ધરાવતું વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશમાંથી $\varepsilon = 4.0$ પરમિટિવિટી ધરાવતા ડાઈઇલેક્ટ્રિક માધ્યમમાં પ્રવેશે તો....
    View Solution
  • 5
    દરિયાના પાણીની $f =9 \times 10^{2} \,Hz $ આવૃતિએ પરમિટિવિટી $\varepsilon=80\, \varepsilon_{0}$ અને અવરોધકતા $\rho=0.25\, \Omega m$ છે. સમાંતર પ્લેટ કેપેસીટરને પાણીમાં ડુબાડીને તેના પર $V ( t )= V _{0} \sin (2 \pi ft ) $ જેટલો $AC$ પવૉલ્ટેજ લગાવતા $t =\frac{1}{800} \,s$ પછી કન્ડકટન્સ પ્રવાહ ઘનતા સ્થાનાંતર પ્રવાહઘનતા કરતાં  $10^{x}$ ગણી થાય તો $x$નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?

    $\left(\frac{1}{4 \pi \varepsilon_{0}}=9 \times 10^{9} Nm ^{2} C ^{-2}\right)$

    View Solution
  • 6
    નીચે પૈકી કયા કિરણની આવૃતિ મહત્તમ હશે?
    View Solution
  • 7
    વિદ્યુત ચુંબકીય તરંગોમાં સરેરાશ ઊર્જા ઘનતા શેના સાથે સંકળાયેલી છે?
    View Solution
  • 8
    એક રેડિયો ટ્રાન્સમીટર $830\, kHz$ જેટલી આવૃતિનું પ્રસરણ કરે છે. ટ્રાન્સમીટરથી અમુક અંતરે $4.82\times10^{-11}\,T$ જેટલુ ચુંબકીયક્ષેત્ર પ્રવર્તે છે. તો તેનું વિદ્યુતક્ષેત્ર અને તરંગલંબાઈ અનુક્રમે કેટલા હશે?
    View Solution
  • 9
    વિદ્યુતચુંબકીય તરંગોમાં વિદ્યુતક્ષેત્રની તીવ્રતા $100VM^{-1}$ અને ચુંબકીય તીવ્રતા $H_0 = 0.265AM^{-1} $ છે. તો મહત્તમ વિકિરણની તીવ્રતા .....$Wm^{-2}$ છે.
    View Solution
  • 10
    નીચેના વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરો. 
    View Solution