Gujarat BoardEnglish MediumSTD 6GUJARATIએક જ ડાળનાં પંખી2 Marks
Question
સુખ-દુઃખમાં શા માટે સાથે રહેવું જોઈએ?
✓
Answer
સુખ-દુઃખમાં આપણે સૌએ સાથે રહેવું જોઈએ, કારણ કે સુખ-દુઃખમાં સાથે રહેવાથી એકબીજાની મુશ્કેલીમાં પરસ્પર મદદરૂપ થઈ શકાય છે. વળી, સુખ વહેંચવાથી વધે છે અને દુ:ખ અડધું થઈ જાય છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.