Question
ચોખ્ખાઈના સરદાર કયાં ક્યાં કામ કરે છે?

Answer

ચોખ્ખાઈના સરદાર ઘર વાળી-ઝૂડીને, આંગણ- શેરી વાળીને ચોખ્ખાં રાખે છે. કચરાનો ઉકરડો ગમે ત્યાં થવા દેતા નથી. તેઓ વારંવાર હાથ ધુએ છે. થાળી-વાટકો માંજીને ચોખ્ખા રાખે છે. પોતાના શરીરને પણ નાહી-ધોઈને ચોખ્ખું રાખે છે. ગામ તથા શહેરને પણ સ્વચ્છ કરે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free