સૂક્ષ્મદર્શક અને દૂરબીનના સંદર્ભમાં નિચેનામાંથી ક્યુ સાચુ છે?
  • A
    દૂરબીન મોટવણી આપે છે જ્યારે સૂક્ષ્મદર્શક વિભેદન આપે છે
  • B
    દૂરબીન વિભેદન આપે છે જ્યારે સૂક્ષ્મદર્શક મોટવણી આપે છે
  • C
    બંને વિભેદન આપે છે
  • D
    બંને મોટવણી આપે છે
Easy
Download our app for free and get startedPlay store
b
(b)

A telescope produces images of far object nearer to our eye. Therefore objects which are not resolved at far distance, can be resolved by looking at them through a telescope. A microscope on the other hand magnifies object and produced their large image.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કાચ અને અરીસાનો હવાની સાપેક્ષે વક્રીભવનાંક અનુક્રમે $3/2$ અને $4/3$ છે. તો કાચનો પાણીની સાપેક્ષે વક્રીભવનાંક ......છે.
    View Solution
  • 2
    વ્યકિત અરીસા તરફ $15 m/s$ ના વેગથી ગતિ કરે,તો પ્રતિબિંબ નો વ્યકિતની સાપેક્ષે વેગ કેટલા ......$m{s^{ - 1}}$ થાય?
    View Solution
  • 3
    માનવ આંખ માટે નજીકત્તમ અને દૂરનું અંતર કેટલું હોય?
    View Solution
  • 4
    દરેકની $f$ કેન્દ્રલંબાઈ હોય તેવા બે સમાન પાતળા સમ બહિર્ગોળ (equi-convex) કાચોને એકબીજાના સમ-અક્ષીય સંપર્કમાં એવી રીતે રાખવામાં આવે છે કે જેથી આ સંયુક્ત રચનાની કેન્દ્રલંબાઈ ${F_1}$ છે. જ્યારે આ બે કાચો વચ્ચેની જગ્યાને ગ્લિસરીન વડે ભરવામાં આવે (કે જેનો કાચ જેટલો જ વક્રિભવનાંક છે $(\mu  - 1.5)$), ત્યારે સમતુલ્ય કેન્દ્રલંબાઈ ${F_2}$ છે. ${F_1}:{F_2}$ નો ગુણોત્તર કેટલો હશે?
    View Solution
  • 5
    જો વસ્તુ અને તેની વક્ર અરીસા દ્વારા મળતા અને બે ગણી મોટવણી ધરાવતા ઉર્ધ્વ

    પ્રતિબિંબ વચ્ચેનું અંતર $15 \mathrm{~cm}$ હોય તો અરીસાની કેન્દ્ર લંબાઇ_________થશે.

    View Solution
  • 6
    બર્હિગોળ લેન્સ ત્રણ જુદાં જુદાં દ્રવ્યમાંથી બનાવેલ હોય,તો કેટલા પ્રતિબિંબ મળશે?
    View Solution
  • 7
    દૂરની દ્રષ્ટિ માટે ન્યૂનત્તમ અંતર $25\,\, cm$ છે. $5\,\, cm$ કેન્દ્રલંબાઈના સાદા સૂક્ષ્મદર્શક યંત્રનો પાવર શોધો જો અંતિમ પ્રતિબિંબ દૂરની દ્રષ્ટિથી ન્યૂનત્તમ અંતરે મળતું હોય?
    View Solution
  • 8
    $R$ ત્રિજ્યા ધરાવતા અલગ અલગ પદાર્થમાથી બનેલા સમતલ અંતર્ગોળ અને સમતલ બહિર્ગોળ લેન્સને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે.પહેલા લેન્સનો વક્રીભવનાંક $\mu_1$ અને બીજા લેન્સનો વક્રીભવનાંક $\mu_2$ હોયતો તંત્રની સંયુક્ત કેન્દ્રલંબાઇ કેટલી થશે?
    View Solution
  • 9
    ચંદ્રનો વ્યાસ $3.5 × 10^{3}\,\, km$ છે અને તેનું પૃથ્વીથી અંતર $3.8 × 10^{5} \,\,km $ છે. જો એક ટેલિસ્કોપ દ્વારા જોવામાં આવે છે કે જેના ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈઓ અનુક્રમે $4 \,m$ અને $10\,\, cm$ છે. તો ચંદ્રના પ્રતિબિંબનો કોણીય વ્યાસ કેટલા ........$cm$ હશે?
    View Solution
  • 10
    $f$ કેન્દ્રલંબાઇ ધરાવતા અંર્તગોળ અરીસાને પાણી ($\mu = 4/3$) માં ડુબાડતાં નવી કેન્દ્રલંબાઇ કેટલી થાય?
    View Solution