Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ઉત્તર ધ્રુવ પર એક બોક્સનું સ્પ્રિંગ બેલેન્સ પર વજન કરતાં તે $196 \;\mathrm{N}$ મળે છે. હવે આ જ સ્પ્રિંગ બેલેન્સને વિષુવવૃત પર લાવતા તેના પર મપાતું વજન ........ $N$ થશે.
($\mathrm{g}=10\; \mathrm{ms}^{-2}$, ઉત્તર ધ્રુવ પાસે પૃથ્વીની ત્રિજ્યા $=6400\; \mathrm{km}$ )
સ્પેશશીપનું દળ $1000$ $kg$ છે. તેને પૃથ્વીની સપાટીથી શૂન્યાવકાશમાં છોડવામાં આવે છે. $‘g’$ અને $‘R’$ ની કિંમત અનુક્રમે $10$ $m/s^2$ અને $6400$ $km$ છે. તો આ કાર્ય કરવા કેટલી ઊર્જાની જરૂર પડે?
પૃથ્વીની સપાટી પર પદાર્થનો નિષ્ક્રમણ વેગ $11.2\, km/sec$ છે. જો પૃથ્વીનું દળ હાલ કરતાં વધીને બમણું અને ત્રિજ્યા અડધી થાય, તો નિષ્ક્રમણ વેગ ($km/s$ માં) કેટલો થાય?
પૃથ્વીથી ચંદ્ર અને સૂર્ય વચ્ચેનું સરેરાશ અંતર અનુક્રમે $0.4 \times 10^6\,km$ અને $150 \times 10^6\,km$ છે. તેમના દળ અનુક્રમે $8 \times 10^{22}\, kg$ અને $2 \times 10^{30}\, kg$ છે.પૃથ્વીની ત્રિજ્યા $6400\, km$ છે. $\Delta {F_1}$ એ ચંદ્ર દ્વારા પૃથ્વીની સૌથી નજીકના અને દૂરના બિંદુ આગળ લાગતાં બળનો તફાવત અને $\Delta {F_2}$ એ સૂર્ય દ્વારા પૃથ્વીની સૌથી નજીકના અને દૂરના બિંદુ આગળ લાગતાં બળનો તફાવત હોય તો $\frac{{\Delta {F_1}}}{{\Delta {F_2}}}$ નું મૂલ્ય લગભગ કેટલું હશે?