Question
સૂર્યની વાત કરનારને ઘુવડ શો જવાબ આપે છે ?

Answer

સૂર્યની વાત કરનાર આગળ ચાંચ ધરીને ઘુવડ જવાબ આપે છે કે શું અમારા હજારો વર્ષ અંધારામાં ગયા? તમે ક્યાંથી આવા ડાહ્યા થઈ ગયા ?

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free