Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
નિર્જળ $\mathrm{CuSO}_4$ અને $\mathrm{CuSO}_4 \cdot 5 \mathrm{H}_2 \mathrm{O}$ ના દ્રાવણ ની ઉષ્મા અનુક્રમે $-70 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}$ અને $+12 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}$ છે. $\mathrm{CuSO}_4$ થી $\mathrm{CuSO}_4 \cdot 5 \mathrm{H}_2 \mathrm{O}$ ની જલીયકરણ ની ઉષ્મા $-x \mathrm{~kJ}$ છે. તો $x$ નું મૂલ્ય. . . . . . . .છે. (નજીકનો પૂર્ણાક)
$25^o$ બોમ્બ કેલેરી મીટરમાં ઈથેનોલની દહન ઉષ્મા $-670.48\, K.$ કેટલી મોલ$^{-1}$ છે. તો આ પ્રક્રિયા માટે $25\,^oC$ એ $\Delta$$H$ નું મૂલ્ય કેટલા .....$K.\, Cals.$ ?
જો $\mathrm{Br}_{2(l)}$ ની પરમાણ્વીયકરણ એન્થાલ્પી $\mathrm{x}\; \mathrm{kJ} / \mathrm{mol}$ અને $\mathrm{Br}_{2}$ માટે બંધ એન્થાલ્પી $y \;\mathrm{kJ} / \mathrm{mol}$ હોય તો તેઓ વચ્ચેનો સંબંધ જણાવો.
$300 \mathrm{~K}$ પર જો એક આદર્શ વાયુ ના ત્રણ $moles$ $80 \mathrm\ {kPa}$ ના અચળ દબાણ વિરુધ્ધ સમતાપીય રીતે $30 \mathrm{dm}^3$ માંથી $45 \mathrm{dm}^3$ વિસ્તરણ પામતો હોય તો, સ્થાનાંતરણ પામતી ઉષ્માનો જથ્થો $\mathrm{J}$___________ છે.