Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો અવકાશનાં $(x, y, z)\, m$ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન $V=3 x^{2}$ વોલ્ટ વડે આપવામાં આવે છે. $(1, 0,3) \,m$ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર .............. હશે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $O$ કેન્દ્ર અને $L$ લંબાઈ બાજુઓના નિયમીત ષષ્ટકોણના શિરોબિંદુઓ આગળ છે. બિંદુવત વિદ્યુતભારો મૂકેલા છે. $K\,\, = \,\,\frac{q}{{4\pi \,\,{ \in _0}\,\,{L^2}}}$, આપેલ છે. નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
$5 \,\mu F$ ના મૂલ્યના એક સંઘારકને $C _{1} 30 \,V$ ના સ્થિતિમાન થી બેટરી વડે વીજભારિત કરવામાં આવે છે. ત્યારબાદ બેટરીને દૂર કરવામાં આવે છે એ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બીજા $10 \,\mu F$ ના અવિદ્યુતભારિત સંઘારક સાથે જોડવામાં આવે છે. જ્યારે કળ બંધ હોય છે ત્યારે સંધારક વચ્ચે વીજભારનું વહન થાય છે. સંતુલન સમયે, બીજા સંઘારક $C _{2}$ પરનો વિદ્યુતભાર ........... $\mu C$ હશે.
$200\,cm^2$ ક્ષેત્રફળ અને $1.5\,cm$ દૂર રાખેલી બે પ્લેટ સમાંતર પ્લેટ કેપેસીટર તરીકે વર્તે છે જેને $V\;emf$ જેટલી બેટરી સાથે જોડેલ છે. જો બંન્ને પ્લેટ વચ્ચે $25\times10^{-6}\,N$ જેટલું આકર્ષણબળ લાગતું હોય તો $V$ નું વોલ્ટમાં મૂલ્ય કેટલું હશે? $\left( {{\varepsilon _0} = 8.85 \times {{10}^{ - 12}}\,\frac{{{C^2}}}{{N{m^2}}}} \right)$
બે સમાન ભારિત ગોળાઓ સમાન લંબાઈની દોરી વડે લટકાવેલા છે. દોરી એકબીજાથી $\theta$ કોણે છે. જ્યારે તેમને પાણીમાં લટકાવીએ, કોણ સમાન રહે છે. જો ગોળાના દ્રવ્યની ધનતા $1.5 \mathrm{~g} / \mathrm{cc}$ હોય તો પાણીનો ડાયઈલેક્ટ્રિક અચળાંક________હશે. ( પાણીની ઘનતા $=1 \mathrm{~g} / \mathrm{cc}$ લો.)
એક $0.2 \, \mu F$ કેપેસિટન્સ વાળા કેપેસિટરને $600\, V$ વોલ્ટેજે વિદ્યુતભારિત કરેલ છે. બેટરીને દૂર કર્યા બાદ, તેને $1.0\ \mu F$ ના કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે, ત્યારે કેપેસિટરનો સ્થિતિમાન.........$V$ હશે.