Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2\,\mu H$ પ્રેરણ ધરાવતા એક ઈન્ડકટરને, અવરોધ, ચલિત (બદલી શકાય તેવા) સંધારક, અને $7\,KHz$ આવૃત્તિ ધરાવતા $AC$ ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. પરિપથમાં મહતમ પ્રવાહ વહે તે માટે સંધારકનું મૂલ્ય $\frac{1}{x} F$ છ. તો $x$ નું મૂલ્ય $...........$ હશે.
$220 \,V \,\,emf$ અને $50\, Hz$ આવૃત્તિ ધરાવતા $AC$ ઉદગમ સાથે એક ઈન્ડકટર જોડવામાં આવે છે. જ્યારે પ્રવાહનું મહત્તમ (પીક) મૂલ્ય $\frac{\sqrt{ a }}{\pi} A$ હોય છે ત્યારે ઉદગમનો તત્ક્ષણિક વોલ્ટેજ $0 \,V$ મળે છે. તો $A$ ..........છે.
$50\,\Omega $ અવરોધને $v\left( t \right) = 220\,\sin \,100\pi l\,volt$ વૉલ્ટેજ આપવામાં આવે છે. પ્રવાહને મહત્તમ મૂલ્યના અડધા મૂલ્યથી મહત્તમ મૂલ્ય સુધી પહોચવા માટે કેટલા.......$ms$ સમય લાગે?
$LR$ શ્રેણી પરિપથમાં $X_L=R$ અને પરિપથનો પાવર ફેક્ટર $P_1$ છે. જ્યારે $C$ જેટલી સંઘારકતા અને $X_L=X_C$ થાય તેવો સંઘારક શ્રેણીમાં મૂકવામાં આવે છે ત્યારે, પાવર ફેકટર $P_2$ થાય છે. $\frac{P_1}{P_2}..............$ ગુણોત્તર થશે.
અવરોધ અને કેપેસિટરને શ્રેણીમાં જોડીને $\omega $ કોણીય આવૃત્તિ ધરાવતા $AC$ ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે,વોલ્ટેજ અચળ રાખીને આવૃત્તિ $\omega /3$ કરતાં પ્રવાહ અડધો થાય છે,તો શરૂઆતની આવૃત્તિએ રીએકટન્સ અને અવરોધનો ગુણોત્તર કેટલો થાય?