Question
સવિતા શીલાને નોટબુકમાં શું લખવાનું કહે છે ?

Answer

સવિતા શીલાને પ્રવાસમાં જે જોયું હોય તે બધું જ લખવાનું કહે છે અને પ્રવાસસ્થળની વિશેષતા તથા સ્થળના ઈતિહાસ વિષે પણ લખવાનું કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free