સ્વયંભૂ પ્રક્રિયા માટે સાચુ વિધાન જણાવો.
  • A
    પ્રક્રિયામાં થતો ઊર્જાનો ઘટાડો એ સ્વયંભૂયિતાની એક માત્ર શરત છે
  • B
    નિરાળી પ્રણાલીમાં થતા એન્ટ્રોપી ફેરફાર માટે એન્ટ્રોપી ફેરફાર ધન હોય છે
  • C
    ઉષ્માશોષક પ્રક્રિયાઓ ક્યારેય સ્વયંભૂ હોતી નથી
  • D
    ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ હંમેશા સ્વયંભૂ હોય છે
AIEEE 2007, Medium
Download our app for free and get startedPlay store
b
Spontaneity of reaction depends on tendency to acquire minimum energy state and maximum randomness. For a spontaneous process in an isolated system the change in entropy is positive.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોની ઉર્જા નક્કી કરવા માટે હેસનો નિયમ લાગુ પડે છે
    View Solution
  • 2
    નીચેના ઉષ્મારાસાયણિક સમીકરણોના આધારે

    ${H_2}O(g) + C(s) \to CO(g) + {H_2}(g);\,\Delta H = 131\,kJ$$CO(g) + \frac{1}{2}{O_2}(g) \to C{O_2}(g);\Delta H = - 282\,kJ$

    ${H_2}(g) + \frac{1}{2}{O_2}(g) \to {H_2}O(g);\,\Delta H = - 242\,kJ$

    $C(s) + {O_2}(g) \to C{O_2}(g);\,\Delta H = X\,kJ$

    $X$ નું મૂલ્ય ......$kJ$

    View Solution
  • 3
    આપેલ ઉષ્મારાસાયણિક વિગતો પરથી $25\,^o C$ તાપમાને $OH^-$ આયનની સર્જન એન્થાલ્પી  .......... $\mathrm{kJ}$ માં ગણો.  $(\Delta _fG^oH^+_{(aq)} = 0)$

    $H_2O(l) \rightarrow H^+(aq) + OH^-(aq)\,;\,\,\Delta H = 57.32\,kJ$

    $H_2(g)+ \frac{1}{2} O_2(g)  \rightarrow H_2O(l)\,;\,\, \Delta H=-286.20\,kJ$

    View Solution
  • 4
    નીચે બે પ્રક્રિયાઓ આપેલ છે.

    $2 \mathrm{Fe}_{(\mathrm{s})}+\frac{3}{2} \mathrm{O}_{2(\mathrm{~g})} \rightarrow \mathrm{Fe}_2 \mathrm{O}_{3(\mathrm{~s})}, \Delta \mathrm{H}^{\mathrm{o}}=-822 \mathrm{~kJ} / \mathrm{mol}$

    $\mathrm{C}_{(\mathrm{s})}+\frac{1}{2} \mathrm{O}_{2(\mathrm{~g})} \rightarrow \mathrm{CO}_{(\mathrm{g})}, \Delta \mathrm{H}^{\mathrm{o}}=-110 \mathrm{~kJ} / \mathrm{mol}$

    $3\mathrm{C}_{(\mathrm{s})}+\mathrm{Fe}_2 \mathrm{O}_{3(\mathrm{~s})} \rightarrow 2 \mathrm{Fe}_{(\mathrm{s})}+3 \mathrm{CO}_{(\mathrm{g})}$ આપેલા પ્ર્ક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર__ _ _$J/mol$ છે.

    View Solution
  • 5
    પાણીના બાષ્પાયન માટે $1$ વાતા દબાણે પ્રવાહી પાણી અને પાણીની બાષ્પમાં સંતુલન હોય ત્યારે તાપમાનનું મૂલ્ય કેટલા....$K$ થશે ?

    $H_2O$ $_{(l)}$ $\rightleftharpoons$ $H_2O$ $_{(g)}$ [$1$ વાતા દબાણે] $[ \Delta S = 120 \,JK^{-1}$ અને $\Delta H = +45.0\, KJ ]$

    View Solution
  • 6
    આદર્શ વાયુના પ્રતિવર્તીં સમઉષ્મીય પ્રસરણ દરમ્યાન આંતરિક ઉર્જાનો ફેરફાર......
    View Solution
  • 7
    $27\,^oC$ એ $2$ મોલ આદર્શ વાયુ $10\, dm^3$ કદથી $100 \,dm^3$ કદમાં સમઉષ્મીય પ્રતિવર્તીં વિસ્તરણમાં કરે છે તો એન્ટ્રોપી ફેરફાર કેટલા .....$J\, mol^{-1}K^{-1}$ ?
    View Solution
  • 8
    $(298\, K)$ એ મિથેનોલનું $\Delta H{^o _f}$ એ નિચેની કઈ રાસાયણિક સમીકરણ દ્વારા આપવામાં આવે છે
    View Solution
  • 9
    $NaCl$ દ્રાવણની લેટિસ એન્થાલ્પી અને એન્થાલ્પી અનુક્રમે $788\, kJ mol ^{-1}$ અને $4\, kJ\, mol ^{-1}$.$NaCl$ની જલીયકરણ એન્થાલ્પી.......$\, kJ\, mol ^{-1}$
    View Solution
  • 10
    $1$ વાતાવરણ દબાણે પાણીના બાષ્પીભવન માટે $\Delta H$ અને $\Delta S$ ના મૂલ્યો અનુક્રમે $40.63\, kJ/mol$ અને $108.8\,J/K\,mol$ છે. તો આ રૂપાંતર માટે ............. $\mathrm{K}$ તાપમાને ગીબ્સનો શકિત ફેરફાર $(\Delta G)$ શૂન્ય થશે ?
    View Solution