Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કેશનળીની અંદરની સપાટી પર મીણ લગાવીને તેને પાણીમાં દુબડેલ છે.મીણ લગાવ્યા પહેલા કેશનળી માટે સંપર્કકોણ $\theta $ અને પાણીની ઊંચાઈ $h$ હોય તો મીણ લગાવ્યા પછી તેમાં થતો ફેરફાર ...
કેશનળી $ A$ ને પાણી ભરેલાં બીકરમાં ઊઘ્વ શિરોલંબ રાખવામાં આવે છે.અને કેશનળી $B$ ને સાબુના દ્રાવણ ભરેલા બીકરમાં ઊઘ્વ શિરોલંબ ગોઠવવામાં આવેલ છે, તો નીચેનામાંથી કઇ આકૃતિ બંને કેશનળીમાં પ્રવાહીના સ્તંભની ઊંચાઇ સાચી રીતે દર્શાવે છે?
વધુ માત્રામાં $r$ ત્રિજ્યા ધરાવતા ટીપાં ભેગા થઈને એક મોટું $R$ ત્રિજ્યાનું ટીપું બનાવે છે.એંજીનિયર એવું મશીન બનાવે છે કે જેથી આ પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઉષ્મા ટીપાની ગતિઉર્જામાં રૂપાંતર પામે.તો ટીપાનો વેગ કેટલો હશે? ($T=$ પૃષ્ઠતાણ , $\rho =$ ઘનતા)