કારણ $R$ : લાઇસોઝોમ ઘન ભક્ષણ અને પ્રવાહી ભક્ષણની ક્રિયા સાથે સંકળાય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
| કોલમ$-X$ | કોલમ$-Y$ |
| $(1)$ રંગકણ | $(P)$ પ્રોટીન સંચય |
| $(2)$ હરિતકણ | $(Q)$ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું સ્થાન |
| $(3)$ રંગહીનકણ | $(R)$ પુષપ, ફળ તથા બીજના રંગ માટે જવાબદાર |
| $(4)$ સમીતાયાકણ | $(S)$ ખોરાક સંગ્રહિકણ |
| $($અ$)$ | $($બ$)$ |
| $(1)$ રંગસૂત્રની ભુજાઓની લંબાઈ સરખી હોય | $(a)$ સબમેટાસેન્ટ્રિક |
| $(2)$ રંગસૂત્રની એક બાજુની ભુજાઓ ટૂંકી હોય | $(b)$ એક્રોસેન્ટ્રિક |
| $(3)$ રંગસૂત્રની એક ભુજા ખુબ જ લાંબી હોય | $(c)$ ટીલોસેન્ટ્રિક |
| $(4)$ રંગસૂત્રમાં બે જ ભજાઓ હોય | $(d)$ મેટાસેન્ટ્રિક |