Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$x-$અક્ષને અનુલક્ષીને ગતિ કરતાં એક પદાર્થનું સ્થાન $x = a + bt^2$ વડે દર્શાવ્યું છે. જ્યાં $a = 8.5\; m, b =2.5 \;ms^{-2}$ અને $t$ નું માપન સેકન્ડમાં કરેલ છે. $t = 0\;s$ અને $t = 2\;s$ સમયે તેનો વેગ કેટલો હશે ?
$A $ પદાર્થ $a_1$ પ્રવેગથી સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે,અને $2 sec$ પછી $B$ પદાર્થ $a_2$ પ્રવેગથી સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે.જો બંનએ $5^{th}\, sec$ માં કાપેલ અંતર સમાન હોય તો ${a_1}:{a_2}=$
એક પેરશુટિસ્ટ કૂદીને $50\, m$ અંતર સુધી ઘર્ષણ વગર પતન કરે છે. જ્યારે તે પેરશૂટ ખોલે છે ત્યારથી $2\, m/s^2$ ની પ્રતિપ્રવેગી ચાલુ કરે છે. તે $3\, m/s$ ની ઝડપથી જમીન પર પહોચે છે. તો તે ........... $m$ ઊંચાઈ એ થી કૂદયો હશે.
સમય $t$ સાથે કણનું સ્થાન $x\left( t \right) = at+ b{t^2} - c{t^3}$ મુજબ આપવામાં આવે છે, જ્યાં $a, b$ અને $c$ અચળાંક છે જ્યારે કણનો પ્રવેગ શૂન્ય થાય ત્યારે તેનો વેગ કેટલો હશે?