Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$M$ દળ ધરાવતો એક પદાર્થ $1: 1: 2$ દળ ગુણોત્તર ધરાવતા ત્રણ ટૂકડાઓમાં ફૂટે (વિભાળત) થાય છે. બે હલકા ટૂકડાઓ અનુક્રમે $30 \,ms ^{-1}$ અને $40 \,ms ^{-1}$ ના વેગ સાથે એક્બીજાને લંબરૂપે ફંગોળોય જાય છે. ત્રીજા ટૂકડાનો વેગ ............ $\,ms ^{-1}$ થશે.
$m$ દળ ધરાવતો એક કણ સીધી લીટીમાં $p$ જેટલા વેગમાનથી ગતિ કરે છે. પ્રારંભમાં $t=0$ સમયે ગતિ કરતા પદાર્થ પર બળ $F = kt$ એ જ દિશામાં $T$ સમય ગાળા માટે એવી રીતે લાગે છે કે જેથી તેનું વેગમાન $p$ માંથી બદલાયને $3p$ થાય છે. અહીં $k$ એક અચળાંક છે. તો $T$ નું મૂલ્ય કેટલું હશે?
$60\,kg$ દળ ધરાવતો વ્યક્તિ $940\,kg$ લિફ્ટની અંદર ઊભો છે અને કંટ્રોલ પેનલ પરનું બટન દબાવે છે. લિફ્ટ $1.0\,m/s^{2} $ ના પ્રવેગ સાથે ઉપર ગતિ કરે છે. જો $g =10\,ms ^{-2}$ હોય, તો આધારક કેબલમાં તણાવ ($N$ માં) કેટલો હશે?