MCQ
$\tan 3A - \tan 2A - \tan A = $
  • $\tan 3A\tan 2A\tan A$
  • B
    $ - \tan 3A\tan 2A\tan A$
  • C
    $\tan A\tan 2A - \tan 2A\tan 3A - \tan 3A\tan A$
  • D
    એકપણ નહિ.

Answer

Correct option: A.
$\tan 3A\tan 2A\tan A$
(a) Since $\tan \,\,3A = \frac{{\tan A + \tan 2A}}{{1 - \tan A\,\,\tan 2A}}$

$ \Rightarrow \,\,\tan \,\,3A - \tan \,\,2A - \tan A = \tan \,\,3A\,\tan \,\,2A\,\,\tan A$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ઘટના $A$ ઉદભવવાની સંભાવના $0.5$ છે અને ઘટના $B$ ઉદભવવાની સંભાવના $0.3$ છે. જો $A$ અને $B$ પરસ્પર નિવારક ઘટના હોય, તો $A$ તેમજ $B$ ન ઉદભવે તેની સંભાવના ..... થાય.
જો $\lim _{x \rightarrow 1} \frac{(5 x+1)^{1 / 3}-(x+5)^{1 / 3}}{(2 x+3)^{1 / 2}-(x+4)^{1 / 2}}=\frac{\mathrm{m} \sqrt{5}}{\mathrm{n}(2 \mathrm{n})^{2 / 3}}$, જ્યાં ગુ.સા.અ. $(\mathrm{m}, \mathrm{n})=1$ હોય, તો $8 \mathrm{~m}+12 \mathrm{n}=$...........
$(5, 3) $ અને $ (4, 4) $ બિંદુઓને જોડતાં રેખાખંડનો દ્વિભાજક અને x - અક્ષની ધન દિશા સાથે $45°$ નો ખૂણો બનાવતી સુરેખાનું સમીકરણ શોધો.
$\frac{{\cos 9^\circ + \sin 9^\circ }}{{\cos 9^\circ - \sin 9^\circ }} = $
જો   $\alpha$ અને $\beta$ એ સમીકરણ $(\mathrm{k}+1) \tan ^{2} \mathrm{x}-\sqrt{2} \cdot \lambda \tan \mathrm{x}=(1-\mathrm{k})$ ના બે વાસ્તવિક બીજ કે જ્યાં $\mathrm{k}(\neq-1)$ અને $\lambda$ એ વાસ્તવિક સંખ્યા છે . જો $\tan ^{2}(\alpha+\beta)=50,$ હોય તો $\lambda$ ની કિમંત મેળવો.
જેના શિરોબિંદુઓ, સમીકરણ $\bar{z}=i z^{2}$ ના વાસ્તવિક ન હોય તેવાં બીજ હોય, તેવા બહુકોણનું ક્ષેત્રફળ $\dots\dots\dots$છે.
સમીકરણ $\mathrm{e}^{4 \mathrm{x}}-\mathrm{e}^{3 \mathrm{x}}-4 \mathrm{e}^{2 \mathrm{x}}-\mathrm{e}^{\mathrm{x}}+1=0$ ના વાસ્તવિકબીજ ની સંખ્યા મેળવો.
$\cos \,\,2\theta + 2\,\,\cos \theta $ ની કિમત હમેશાં . . . .
પરવલય ${{y}^{2}}=2ax$ નું નાભિ એ વર્તુળનું કેન્દ્ર હોય તથા પરવલય ${{y}^{2}}=2ax$ ની નિયામિકા તે વર્તુળનો એક સ્પર્શક હોય, તો તે વર્તુળ અને પરવલયના છેદબિંદુના યામ .......... $\left( a>0 \right)$
જો વર્તૂળના વ્યાસાંત બિંદુઓ $(1, 2)$ અને $(3, 4)$ હોય, તો તેનું સમીકરણ.....