MCQ
$\tan \left[ {\frac{1}{2}{{\cos }^{ - 1}}\left( {\frac{{\sqrt 5 }}{3}} \right)} \right] = $
  • $\frac{{3 - \sqrt 5 }}{2}$
  • B
    $\frac{{3 + \sqrt 5 }}{2}$
  • C
    $\frac{2}{{3 - \sqrt 5 }}$
  • D
    એક પણ નહિ

Answer

Correct option: A.
$\frac{{3 - \sqrt 5 }}{2}$
(a) $\tan \left[ {\frac{1}{2}{{\cos }^{ - 1}}\left( {\frac{{\sqrt 5 }}{3}} \right)} \right]$

Let $\frac{1}{2}{\cos ^{ - 1}}\frac{{\sqrt 5 }}{3} = \theta $

$\Rightarrow \cos 2\theta = \frac{{\sqrt 5 }}{3}$

But $\cos 2\theta = \frac{{1 - {{\tan }^2}\theta }}{{1 + {{\tan }^2}\theta }} $

$\Rightarrow \frac{{\sqrt 5 }}{3} = \frac{{1 - {{\tan }^2}\theta }}{{1 + {{\tan }^2}\theta }}$

==>$\sqrt 5 + \sqrt 5 {\tan ^2}\theta = 3 - 3{\tan ^2}\theta $

==> $(\sqrt 5 + 3){\tan ^2}\theta = 3 - \sqrt 5 $

$\Rightarrow {\tan ^2}\theta = \frac{{3 - \sqrt 5 }}{{3 + \sqrt 5 }}$

==> ${\tan ^2}\theta = \frac{{{{(3 - \sqrt 5 )}^2}}}{4} $

$\Rightarrow \tan \theta = \frac{{3 - \sqrt 5 }}{2}$

On rationalising

==> $\tan \theta = \frac{{3 - \sqrt 5 }}{2} \times \frac{{3 + \sqrt 5 }}{{3 + \sqrt 5 }} = \frac{2}{{3 + \sqrt 5 }}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

રેખાઓ $x=1, x=2$ અને વક્ર $x\left(y-e^x\right)=\sin x$ અને $2 x y=2 \sin x+x^3$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
ધારો કે $a,b,c$ કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ છે. બધી જ શૂન્ય ન હોય તેવી વાસ્તવિક સંખ્યાઓ $x,y,z$ માટે $x = cy + bz;y = az + cx$ અને $z = ay + bx$ છે. તો ${a^2} + {b^2} + {c^2} + 2abc = .......$
$\frac{{dy}}{{dx}} + \sqrt {\,\left( {\frac{{1 - {y^2}}}{{1 - {x^2}}}} \right)} \, = \,0$ નો ઉકેલ મેળવો.
ધારોકે $A=\{0,3,4,6,7,8,9,10\}$ અને $R$ એ $A$ પર વ્યાખ્યાયિત એવો સંબંધ છે કે જેથી $R=\{(x, y) \in A \times A: x-y$ એ એકી ધન પૂણાંક છે અથવા $x-y=2\}$. સંબંધ $R$ સંમિત સંબંધ બને તે માટે તેમાં ઉમેરાતા ન્યૂનતમ ધટકોની સંખ્યા $........$ છે.
ધારોકે $[t]$ એ મહત્તમ પૂણાંક $\leq t$ દર્શાવે છે.તો $\frac{2}{\pi} \int \limits_{\pi / 6}^{5 \pi / 6}(8[\operatorname{cosec} x]-5[\cot x]) d x=........$
$y\,dx - x\,dy + x{y^2}dx = 0$ નો ઉકેલ મેળવો.
અહી ' $a$ ' એ વાસ્તવિક સંખ્યા છે કે જેથી વિધેય $f(x)=a x^{2}+6 x-15, x \in R$ એ અંતરાલ $\left(-\infty, \frac{3}{4}\right)$ માં વધતું વિધેય છે અને $\left(\frac{3}{4}, \infty\right) $ પર ઘટતું વિધેય છે તો વિધેય  $g(x)=a x^{2}-6 x+15, x \in R$ એ . . .  .. 
ધારોકે $f(x)=\sin ^{-1} x$ અને $g(x)=\frac{x^{2}-x-2}{2 x^{2}-x-6} .$ જો $g(2)=\lim _{x \rightarrow 2} g(x)$,તો વિધેય $fog$ નો પ્રદેશ ..... .
$\int_{\,0}^{\,2a} {f(x)dx = } $
$x,y$ ની જે કિંમતો માટે શ્રેણિક જોડ $\left[\begin{array}{cc}3 x+7 & 5 \\ y+1 & 2-3 x\end{array}\right]=\left[\begin{array}{cc}0 & y-2 \\ 8 & 4\end{array}\right]$ સમાન થાય તેવી આપેલી $x $ અને $y$ ની કિંમત $............$