MCQ
$\tan \left[\cos ^{-1}\left(\cos \frac{50 \pi}{3}\right)\right]$ ની કિંમત.........છ.
  • $-\sqrt{3}$
  • B
    $\sqrt{3}$
  • C
    $\frac{1}{\sqrt{3}}$
  • D
    $-1$

Answer

Correct option: A.
$-\sqrt{3}$
$-\sqrt{3}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક હરીફાઈમાં $5$ ઘોડાઓ ભાગ લે છે. એક વ્યક્તિ $A$ બે ઘોડા યાદેચ્છિક રીતે પસંદ કરે છે અને તેની પર સટ્ટો રમે છે, તો વ્યક્તિ $A$ વડે જીતે તેવો ઘોડો પસંદ થવાની સંભાવના $............. $ છે .
જો ગણ $A$ ના ઘાતગણ પર "ઉપગણ" નો સંબંધએ $. . . .$ થાય.
સુરેખ સમીકરણોની સંપતિ $ 2 x+5 y=1 \,;\,3 x+2 y=7$ મેળવો.
જો $f(x) = \left| {\begin{array}{*{20}{c}}1&x&{x + 1}\\{2x}&{x(x - 1)}&{(x + 1)x}\\{3x(x - 1)}&{x(x - 1)(x - 2)}&{(x + 1)x(x - 1)}\end{array}} \right|$ તો $f(100)$ મેળવો.
જો સમીકરણ સંહિતા 

$x+y+z=2$

$2 x+4 y-z=6$

$3 x+2 y+\lambda z=\mu$ ને અનંત ઉકેલો હોય તો 

ધારો કે $f(x)=ax^3 +bx^2 +cx+d$ જ્યાં અને $a, b,c, d \in R$ અને $3b^2 < c^2$ એ વધતું વિધેય છે અને $g(x) = af'(x) +bf''(x) +c^2$ જો $G(x) = \int_{\alpha}^{x} g(t)dt, \alpha \in R$ તો $\alpha < x < \alpha + 1$ માટે
કર્ણ $h$ હોય તેવા કાટકોણ ત્રિકોણનું મહતમ ક્ષેત્રફળ મેળવો.
જો $2tan^{-1}(cosx) = tan^{-1}(cosec^2x)$ તો  $x =$
જો $0 \leq \theta \leq 2 \pi$ માટે $\mathrm{A}=\left[\begin{array}{ccc}1 & \sin \theta & 1 \\ -\sin \theta & 1 & \sin \theta \\ -1 & -\sin \theta & 1\end{array}\right]$ હોય, તો 
જો $y = \sin (\sqrt {\sin x + \cos x} ),$ તો ${{dy} \over {dx}} = $