Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
મરકયુરી અને પાણીના પૃષ્ઠતાણ અને ઘનતાનો ગુણોત્તર અનુક્રમે $7.5$ અને $13.6$ છે.તેમનો કાચ સાથેનો સંપર્ક ખૂણો અનુક્રમે $135^o$ અને $0^o$ છે.એવું જોવા મળ્યું છે કે $r_1$ ત્રિજ્યાની કેપિલરીમાં મરકયુરી $h$ ઊંડાઈ સુધી જાય છે જ્યારે પાણી $r_2$ ત્રિજ્યાની કેપિલરીમાં $h$ ઊંચાઈ પ્રાપ્ત કરે છે.તો તે ત્રિજ્યાનો ગુણોત્તર $(r_1/r_2)$ કેટલો થાય?
પાણીના સમાન $1000$ નાના બુંદોને ભેગા કરીને એક મોટું બુંદ બનાવવામાં આવે છે. જો પાણીના $1000$ નાના બુંદોની કુલ સપાટી ઊર્જા $E_1$ હોય અને પાણીના એક મોટા બુંદની સપાટી ઊર્જા $E_2$ હોય તો $E_1: E_2$ એ $x: 1$ છે. $x=$_______થશે.
$4.5 \mathrm{~cm}$ ત્રિજ્યા ધરાવતી એક પાતળી સપાટ વર્તુળાકાર તક્તીને પાણીની સપાટી ઉપર હળવેકથી મૂકવામાં આવે છે: જો પાણીનું પ્રુષ્ઠાતાણ $0.07 \mathrm{~N} \mathrm{~m}^{-1}$ હોય, તો તેને સપાટીથી દૂર કરવા માટે જરુરી વધારાનું બળ. . . . . . . થશે.