મરકયુરી અને પાણીના પૃષ્ઠતાણ અને ઘનતાનો ગુણોત્તર અનુક્રમે $7.5$ અને $13.6$ છે.તેમનો કાચ સાથેનો સંપર્ક ખૂણો અનુક્રમે $135^o$ અને $0^o$ છે.એવું જોવા મળ્યું છે કે $r_1$ ત્રિજ્યાની કેપિલરીમાં મરકયુરી $h$ ઊંડાઈ સુધી જાય છે જ્યારે પાણી $r_2$ ત્રિજ્યાની કેપિલરીમાં $h$ ઊંચાઈ પ્રાપ્ત કરે છે.તો તે ત્રિજ્યાનો ગુણોત્તર $(r_1/r_2)$ કેટલો થાય?
A$3/5$
B$4/5$
C$2/3$
D$2/5$
JEE MAIN 2019, Medium
Download our app for free and get started
d \(h = \frac{{2{S_1}\cos \theta }}{{{r_1}{\rho _1}g}}\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રવાહીનું ગોળાકાર ટીપું $1000$ સમાન ગોળીય ટીપાઓમાં વિભાજિત થાય છે. જો $u _{ i }$ મૂળ ટીપાની પૃષ્ઠ ઉર્જા અને $u_f$ પરિણમતા ટીપાઓની કુલ પૃષ્ઠઉર્જા હોય તો $\frac{u_f}{u_i}=\left(\frac{10}{x}\right)$. (બાષ્પીભવન અવગણવામાં આવે છે.) તો $x$ નું મૂલ્ય $.........$ હશે.
$2 \,cm$ વ્યાસ ધરાવતું પાણીનું બુંદ સમાન $64$ બુંદોમાં વિભાજીત (તૂટી) થાય છે. પાણીનું પૃષ્ઠતાણ $0.075 \,N / m$ છે. આ પ્રક્રિયામાં પ્રાપ્ત થતી પૃષ્ઠઊર્જા ......... $J$ થશે.
કેશનળીને પાણીથી ભરેલા પાત્રમાં મૂકવામાં આવે ત્યારે પાણીનું સ્તર નળીમાં $4 \,cm$ ઉંંચાઈ સુધી ઉપર ચઢે છે. જો એની જગ્યાએ અડધા વ્યાસ ધરાવતી નળીનો ઉપયોગ કરવામાં આવે, તો પાણી અંદાજે ........ $cm$ ઉંંચાઈ સુધી ઉપર ચઢશે ?