Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
તાર $A$ અને $B$ ના યંગ મોડ્યુલસનો ગુણોત્તર $7 : 4$ છે. તાર $A$ની લંબાઈ $2\, m$ અને ત્રિજ્યા $R$ અને તાર $B$ ની લંબાઈ $1.5\, m$ અને ત્રિજ્યા $2\, mm$ છે.આપેલ વજન માટે બંને તારની લંબાઈમાં સરખો વધારો થતો હોય તો $R$ નું મૂલ્ય ......... $mm$ હશે.
આર્ગોન વાયુ માટે બે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર ${C_p}/{C_v}$ $= 1.6$ અને હાઈડ્રોજન વાયુ માટે $1.4$ છે. $P$ દબાણે આર્ગોન વાયુ માટે સમોષ્મિ સ્થિતિસ્થાપકતા $E$ હોય તો ક્યાં દબાણે હાઈડ્રોજન વાયુ માટે સમોષ્મિ સ્થિતિસ્થાપકતા $E$ થાય $?$
એક સમઘનને $0 ˚ C$ તાપમાને બઘી બાજુ પર દબાણ $P$ લગાવવામાં આવે છે.સમઘનનું તાપમાન કેટલું વઘારવું જોઇએ કે જેથી સમઘન મૂળ કદ પ્રાપ્ત કરે. સમઘનનો બલ્ક મોડયુલસ અને કદ પ્રસરણાંક છે.
એક સમઘન પર બધી દિશામાથી $P$ દબાણ લાગે છે જો તેનું કદ બદલાવા દેવું ના હોય તો તેના તાપમાનમા કેટલો વધારો કરવો પડે $?$ સમઘનની કદ સ્થિતિસ્થાપકતા $\beta$ અને કદ પ્રસરણનો અચળાંક $\alpha$ છે
$1\,m$ લંબાઈ અને $1\,mm^2$ ક્ષેત્રફળ ધરાવતા બે બ્રાસ અને સ્ટીલના તારને શ્રેણીમાં જોડી તેના એક છેડાને દઢ આધાર સાથે જોડેલો છે.અને બીજા છેડાને ખેચવામાં આવે છે. તારની લંબાઈમાં $0.2\,mm$ વધારો કરવા માટે કેટલા પ્રતિબળની જરૂર પડે? [સ્ટીલ અને બ્રાસના યંગ મોડ્યુલસ અનુક્રમે $120\times 10^9\,N/m^2$ અને $60\times 10^9\,N/m^2$ છે]
સમાન લંબાઈ અને ત્રિજ્યાના બે તારને એકબીજા સાથે જોડેલા છે અને દળ લટાવેલ છે. બે તારના દ્રવ્યના યંગ મોડ્યુલસ અનુક્રમે $Y_{1}$ અને $Y_{2}$ છે. આ સંયોજન એક તાર તરીકે વર્તે તો તેનો યંગ મોડ્યુલસ કેટલો હશે?