ટાવરની ટોચથી $10 \,m / s$ ની ઝડપે બોલ ઉપરની તરફ ફેકવામાં આવે છે અને તે $20 \,m / s$ ની ઝડપ સાથે જમીન પર પહોંચે છે. ટાવરની ઉંચાઈ ............ $m$ થાય? [$g = 10 \,m / s ^2$ લો]
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ઢોળાવ વાળા સમતલ પર એક નાનકડો બ્લોક ઘર્ષણ રહિત ગતિ કરે છે. ધારો કે ${S_n}$ એ $t = n - 1$ to $t = n$ સમય માં કાપેલું અંતર છે તો $\frac{{{S_n}}}{{{S_{n + 1}}}}$ શું થાય?
એક કણ સુરેખ પથ પર અચળ પ્રવેગથી ગતિ કરે છે. તે $t $ સેકન્ડમાં $135\; m$ જેટલું અંતર કાપે છે, આ દરમિયાન તેનો વેગ $10\, ms^{-1 }$ થી $ 20 \,ms^{-1 }$ જેટલો બદલાય છે. $t$ નું મૂલ્ય ($s$ માં) કેટલું હશે?
એક વિમાન $400 \,m$ ઉત્તરમાં અને $300 \,m$ દક્ષિણ માં અને ત્યારબાદ $1200 \,m$ ઉપર તરફ ઊડે છે, તો તેણે કરેલું ચોખ્ખું સ્થાનાંતર કેટલા ............$m$ થાય?
એક બોલને $19.6\,ms ^{-1}$ ના વેગથી ટાવરની ટોચ પરથી શિરોલંબ દિશામાં ઉપર તરફ ફેકવામાં આવે છે. બોલ જમીન સાથે $6$ સેકન્ડ બાદ અથડાય છે. બોલ જમીનથી $\left(\frac{k}{5}\right)$ મીટર ઊંચાઈ સુધી ઉપર પહોંચે છે. $k$ નું મૂલ્ય કેટલું થશે? $(g=9.8 m / s ^2$ લો.$)$
એક કણનું સ્થાનાંતર $x$ સમય $t$ સાથે $x = a{e^{ - \alpha \,t}} + b{e^{\beta \,t}}$ મુજબ બદલાય છે, જ્યાં $a ,b,\alpha$ અને $\beta$ એ ધન અચળાંક છે. કણનો વેગ ........
એક બોલ $P$ ને શીરોલંબ રીતે નીચે છોડવામાં આવે છે અને બીજો બોલ $Q$ સમાન ઊંચાઈથી અને તે જ સમયે સમાન વેગથી સમક્ષિતિજ સાથે ફેંકવામાં આવે છે. જો હવાનો અવરોધ અવગણવામાં આવે , તો પછી