Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, સમક્ષિતિજ સપાટી ઉપર રહેલ $10\,kg$ ના દળને સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના કોણે $F$ બળથી ખેંચવામાં આવે છે.$\mu_{ s }=0.25$ માટે,બળ $F$ ના $........\,N$ મહતમ મૂલ્ય સુધી બ્લોક સ્થિર રહેશે.[$g=10\,ms^{-2}$ આપેલ છે.]
વાહક પટ્ટો $2\; m/s $ ના અચળ વેગથીગતિ કરે છે. એક બોક્સને તેના પર ધીમેથી મૂકવામાં આવે છે. આ બંને વચ્ચેનો ઘર્ષણાંક $0.5$ છે. વાહક પટ્ટા પર શુટકેસ મૂકવામાં આવે છે. બેલ્ટ અને શુટકેસ વચ્ચેનો ઘર્ષણાંક $0.5$ છે. જયારે બોક્સ અને બેલ્ટ વચ્ચેની સાપેક્ષ ગતિ બંધ થાય તે પહેલા બોક પટ્ટા પર કેટલું અંતર ($m$ માં) કાપ્શે?
એક ઘર્ષણરહિત ટેબલ પર બ્લોક $B$ છે અને તણા પર બીજો બ્લોક $A$ છે જો $A$ અને $B$ વચ્ચે નો ઘર્ષણાક $\mu $ $A$ ને $B$ વચ્ચે ગતિ ની શરૂઆત કરવા $B$ ને કેટલો મહતમ પ્રવેગ આપવો પડશે?
આકૃતિમાં $A$ અને $B$ એવા બે બ્લોકનું વજન અનુક્રને $20$ $N$ અને $100$ $N$ છે.દર્શાવ્યા અનુસાર, બંને બ્લોકને દીવાલ સાથે $F$ બળથી દબાવવામાં આવે છે.જો બે બ્લોક વચ્ચેનો ઘર્ષણાંક $0.1$ અને બ્લોક $B$ અને દીવાલ વચ્ચેનો ધર્ષણાંક $0.15$ હોય,તો દીવાલ દ્વારા બ્લોક $B$ પર લાગતું ઘર્ષણબળ ........... $N$ થશે.
$10 \,kg$ દળનાં એક બ્લોકને $30^{\circ}$ નો ઢોળાવ ખૂણો ધરાવતી નિશ્વિત ખરબચડી $(\mu=0.8)$ કોણીય સપાટી પર મુકેલ છે. બ્લોક પર લાગતું ઘર્ષણબળ ............ $N$ છે.
એક ગ્રામોફોન રેકૉર્ડ $\omega$ જેટલા કોણીય વેગથી ભ્રમણ કરે છે. આ રેકૉર્ડના કેન્દ્રથી $r$ અંતરે એક સિક્કો મૂકેલો છે. સ્થિત-ઘર્ષણાંકનું મૂલ્ય છે. સિક્કો એ રેકૉર્ડની સાથે ભ્રમણ કરશે જો .......