$(1)$ સેલ્યુલોઝ $(2)$ પ્રોટીન $(3)$ ગેલેકટન્સ $(4) $ મેનોસ $(5)$ સુબેરિન
$(6)$ પૅક્ટિન $(7)$ હેમીસેલ્યુલોઝ $(8)$ કૅલ્શિયમ કાર્બોનેટ
કોલમ $X$ | કોલમ $Y$ |
$(1)$ કણાભસૂત્ર | $(P)$ આત્મઘાતી કોથળી |
$(2)$ હરિતકણ | $(Q)$ સ્ટીરોઈડનું સંશ્લેષણ |
$(3)$ લાઇસોઝોમ | $(R)$ પ્રકાશસંશ્લેષણ |
$(4)$ કણિકાવિહીન અંતકોષરસજળ | $(S)$ નિર્માણ સંચય |