ટેલિસ્કોપમાં $200\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો ઓબ્જેક્ટિવ લેન્સ અને $2\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા આઇપીસ લેન્સ છે. $2\,km$ દુર $50\,m$ ની બિલ્ડિગ ને ટેલિસ્કોપથી જોવામાં આવે છે. ઓબ્જેક્ટિવથી મળતા પ્રતિબિંબની ઊંચાઈ ........ $cm$
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$100\, cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સ અને $10\, cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ લેન્સને સમાન સક્ષ પર $90 \,cm$ અંતરે દુર મૂકવામાં આવ્યા છે. જો પ્રકાશના સમાંતર કિરણપૂંજને બહિર્ગોળ લેન્સ પર આપાત કરવામા આવે, તો બે લેન્સમાંથી પસાર થયા બાદ કિરણ પૂંજ
$1.0$ અને $1.5$ વક્રિભવનાંક ધરાવતા બે પારદર્શક માધ્યમ $30\,cm$ વક્રતાત્રિજ્યાની ગોળીય વક્રીભવન સપાટી દ્વારા અલગ કરેલા છે. સપાટીનું વક્રતાકેન્દ્ર ધટ્ટ માધ્યમ તરફ રહેલું છે અને બિંદુવત્ વસ્તુને મુખ્ય અક્ષ પર સપાટીના ધ્રુવથી $15\,cm$ ના અંતરે પાતળા માધ્યમમાં મૂકેલ છે. સપાટીના ધ્રુવથી પ્રતિબિંબનું અંતર ........... $cm$ છે.
એક વસ્તુને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $10\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ પર મૂકવામાં આવે છે. બહિર્ગોળ લેન્સની બીજી બાજુએ $20\,cm$ ના અંતરે એક સમતલ અરીસો મુકેલો છે. સમતલ અરીસા દ્રારા ઉદ્દભવતું પ્રતિબિંબ અરીસાની અંદર $5\,cm$ અંતરે રચાય છે. તો વસ્તુનું લેન્સથી અંતર $..........\,cm$ હશે.
એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપના ઓબ્જેકિટવ અને આઇપીસની કેન્દ્રલંબાઇ અનુક્રમે $ 40 \;cm$ અને $ 4\; cm $ છે. ઓબ્જેકિટવથી $200 \; cm$ દૂર રહેલી કોઈ વસ્તુને જોવા માટે, બંને લેન્સો વચ્ચેનું અંતર ($cm$ માં) કેટલું હોવું જોઇએ?
બિંદુવત પદાર્થ $24 \, cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાના મુખ્ય અક્ષ પર અરીસા તરફ ગતિ કરે છે. જ્યારે તે $60\,\, cm$ અંતરે હોય ત્યારે તેનો વેગ $9 \, cm/sec$ છે તે ક્ષણે પ્રતિબિંબનો વેગ શું હશે?
$10\,cm$ ની કેન્દ્રલંબાઈ ધરાવતા એક દ્વિ બહીર્ગોળ લેન્સને બે એકસમાન ભાગમાં એવી રીતે અલગ કરવામાં આવે છે કે જેની મુખ્ય અક્ષ તેના સમતલને લંબ રહે. અલગ કરેલા લેન્સોની શક્તિ .......... $D$ છે.