Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ઓબ્જેકટીવ લેન્સ માટે દર્પણમુખ (aperture) $24.4 \,cm$ છે. જો $2440 \,\mathring A$ તરંગલંબાઈનો પ્રકાશ વસ્તુને જોવા માટે કરવામાં આવે તો આ ટેલીસ્કોપની વિભેદન શક્તિ .............. હશે.
$3 \times 10^{-2}\,m$ અપર્ચરનો વ્યાસ ધરાવતા ટેલિસ્કોપને $80\, m$ દૂર રહેલ $2\times10^{-3}\, m$ ના જાળીદાર(mesh) તાર પર ફોકસ કરેલ છે. જો $\lambda \, = 5.5\times10^{-7}\, m$ હોય તો, આ જાળીને ટેલિસ્કોપ વડે જોતાં નીચે પૈકી કયું વિધાન સાચું પડે?
શરૂઆતમા સમાન કળામા રહેલા બે પ્રકાશ કિરણો, આકૃત્તિમા દર્શાવ્યા પ્રમાણે $\mu_1$ અને $\mu_2\left(\mu_1\,>\,\mu_2\right)$ વક્રિભવનાંક ધરાવતા અને સમાન લંબાઈ $L$ ના બે માધ્યમમાંથી પસાર થાય છે. જો હવામા પ્રકાશ કિરણની તરંગલંબાઇ $\lambda$ હોય તો બહાર નિકળતા કિરણો વચ્ચે કળા તફાવત કેટલો છે ?
વ્યતિકરણ ભાતમાં માં $ (n + 4)^{th}$ ક્રમની વાદળી પ્રકાશીત શલાકા અને $n^{th}$ ક્રમની શતી પ્રકાશિત શલાકા એક બિંદુએ મળે છે. જો રાતા અને વાદળી પ્રકાશની તરંગલંબાઈ અનુક્રમે $7800 \,Å$ અને $5200\, Å$ હોય, તો $n$ નું મૂલ્ય . . . . . .