થ્રેશોલ્ડ આવૃતિ $1.5$ ગણી આવૃતિનો પ્રકાશ એક પ્રકાશસંવેદી દ્રવ્ય પર આપાત થાય છે જો આવૃતિ અડધી અને તીવ્રતા બમણી કરવામાં આવે તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ શું હશે? 
  • A$0$
  • B
    બમણો
  • C
    ચાર ગણો
  • D
    ચોથા ભાગનો
NEET 2020, Medium
Download our app for free and get startedPlay store
a
\(K _{1}=1.5 hv _{0}-\phi_{0}=0.5 hvo\)

\(K _{2}=\frac{1.5}{2} h { v }_ 0- h v_ 0=-0.25 h v_{ 0}\)

\(\because\) Kinetic energy can never be negative So, no emission and \(i=0\)

OR

In second case the incident frequency is halved

Incident frequency \(=\frac{1.5}{2} v_{0}=0.75 v _{0}\)

Now the incident frequency is less than threshold frequency so no emission of electron take place therefore no current. \((i=0)\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કણ ઇલેક્ટ્રોન કરતા પાંચ ગણા વેગથી ગતિ કરે છે,કણની અને ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોતર $1.878 \times 10^{-4}$ છે, તો કણનું દળ
    View Solution
  • 2
    $m$ દળવાળા ઇલેકટ્રોનને $V$ જેટલા વોલ્ટેજે પ્રવેગિત કરવામાં આવે છે, ત્યારે દ- બ્રોગ્લી તરંગલંબાઇ $\lambda$ મળે છે. $M$ દળવાળા પ્રોટોનને તેટલા જ વોલ્ટેજે પ્રવેગિત કરવામાં આવે, તો તેની સાથે સંકળાયેલ દ- બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી થાય?
    View Solution
  • 3
    ફોટો સંવેદી પદાર્થના પૃષ્ઠ પર $300\ nm$ અને તરંગ લંબાઈ અને $1.0 watt/m^2$ તીવ્રતાનો પારજાંબલી પ્રકાશ આપાત થાય છે. જો $1\%$ આપાત ફોટોન ફોટો ઈલેક્ટ્રોન ઉત્પન્ન કરે તો પૃષ્ઠના $1.0\ cm^2$ ક્ષેત્રફળમાંથી ઉત્સર્જાતા ફોટો ઈલેક્ટ્રોનની સંખ્યા ......છે.
    View Solution
  • 4
    ફોટોઇલેક્ટ્રિક પ્રયોગમાં આપાત પ્રકાશની તીવ્રતા વધારતા .....
    View Solution
  • 5
    $4.13 \mathrm{eV}$ ની પારજાંબલી પ્રકાશ $3.13 \mathrm{eV}$ જેટલું કાર્યવિધિય ધરાવતી ધાતુની સપાટી ઉપર આપાત કરવામાં આવે છે. ફોટોઇલેકટ્રોનની મહત્તમ ગતિઊર્જા ........ હશે. 
    View Solution
  • 6
    આકૃતિમાં વિદ્યુત/ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતાં ઈલેક્ટ્રોન માટે ચાર પરિસ્થિતિઓ દર્શાવેલ છે. ક્યા કિસ્સામાં ઈલેક્ટ્રોનની દી-બ્રોગ્લી તરંગલંબાઈ વધે છે ?
    View Solution
  • 7
    જ્યારે ફોટો ઈલેક્ટ્રીક સેલથી $0.2\ m$ અંતરે એકવર્ણીં પ્રકાશનો બિંદુવત સ્ત્રોત મૂકેલ હોય ત્યારે તેનો કટ ઓફ વોલ્ટેજ અને સંતૃપ્ત વિદ્યુતપ્રવાહ અનુક્રમે $0.6$ વોલ્ટ અને $18\ mA$ છે. જો સમાન સ્ત્રોતને ફોટો ઈલેક્ટ્રીક સેલથી $0.6\ m$ દૂર મૂકવામાં આવે તો......
    View Solution
  • 8
    જ્યારે $\lambda$ તરંગ લંબાઈના એક વર્ણીં પ્રકાશ સાથે ચોક્કસ ધાતુની સપાટીને પ્રકાશિત કરવામાં આવે ત્યારે ફોટો ઈલેક્ટ્રીક વિદ્યુત પ્રવાહ માટેનું સ્ટોપિંગ પોટેન્શિયલ $6\ V_0$ છે. જ્યારે $2\lambda$ તરંગ લંબાઈના પ્રકાશ સાથે આ જ સપાટીને પ્રકાશિત કરવામાં આવે તો સ્ટોપિંગ પોટેન્શિયલ $2V_0$ છે. ફોટો ઈલેક્ટ્રીક અસર માટે આ સપાટીની થ્રેસોલ્ડ તરંગ લંબાઈ ......છે.
    View Solution
  • 9
    ધાતુનું વર્ક ફંકશન $4.0 \,eV$ છે. ફોટો ઇલેકટ્રોનના ઉત્સર્જન માટે મહત્તમ તરંગલંબાઈ ($nm$ માં) લગભગ કેટલી હોવી જોઈએ?
    View Solution
  • 10
    જ્યારે પારજાંબલી પ્રકાશ ધાતુની પ્લેટ આપાત કરવામાં આવે છે, ત્યારે ફોટો અસર થતી નથી. જ્યારે શું આપાત થાય ત્યારે તે થશે?
    View Solution