થર્મોડાયનેમિક્સમાં ઉષ્મા અને કાર્ય ........
  • A
    પથ વિધેય 
  • B
    આંતરિક અવસ્થા વિધેય હોય 
  • C
    બાહ્ય અવસ્થા વિધેય હોય 
  • D
    બિંદુ વિધેય હોય
JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
a
Heat and work are treated as path functions in thermodynamics.

\(\Delta Q =\Delta U +\Delta W\)

Since work done by gas depends on type of

process i.e. path and \(\Delta U\) depends just on initial

and final states, so \(\Delta Q\) i.e. heat, also has to

depend on process is path.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    તંત્ર $ ({P_1},\;{V_1}) $ અવસ્થામાંથી $ ({P_2},{V_2}) $ અવસ્થામાં જાય ત્યારે,તંત્ર દ્વારા કેટલું કાર્ય થશે?
    View Solution
  • 2
    $T$ તાપમાન પર રહેલો વાયુના નમૂનાનું સમોષ્મી વિસ્તરણ થઈને કદ બમણું થાય છે. આ પ્રક્રિયામાં વાયુ દ્વારા કરવામાં આવેલ કાર્ય કેટલું હશે? (આપેલ $\gamma=\frac{3}{2}$)
    View Solution
  • 3
    સમતાપી પ્રક્રિયા માટે કયું વિધાન ખોટું છે.
    View Solution
  • 4
    બરફ બનાવતા પાણીની એન્ટ્રોપી...
    View Solution
  • 5
    એક આદર્શ વાયુ $P^2 V=$ અચળ નિયમને અનુરૂપ વિસ્તરણ પામે છે. વાયુની આંતરિક ઊર્જા...
    View Solution
  • 6
    આદર્શ વાયુ માટે $ dW = 0 $ અને $ dQ < 0. $ હોય,તો વાયુનું
    View Solution
  • 7
    આકૃતિમાં દર્શાવેલ $P-V$ આલેખમાં સમાન વાયુ માટે બે જુદા-જુદા સમોષ્મી પથો બે સમતાપીય વક્રોને છદે છે. $\frac{V_a}{V_d}$ ગુણોત્તર અને $\frac{V_s}{V_c}$ ગુણોત્તર વચ્ચેનો સંબંધ. . . . . . . છે.
    View Solution
  • 8
    આપેલ આદર્શ વાયુ માટે ઉષ્મા એન્જિન $227^o C$ અને $127^o C$ તાપમાન વચ્ચે કાર્ય કરે છે. તે ઊંચા તાપમાનેથી $6\, kcal$ ઉષ્માનું શોષણ કરે છે. કેટલી ઉષ્માનું ($kcal$ માં) કાર્યમાં રૂપાંતર થાય?
    View Solution
  • 9
    તંત્રને $ \Delta Q $ ઉષ્મા આપતાં થતું કાર્ય $ \Delta W $ અને આંતરિક ઊર્જાનો ફેરફાર $ \Delta U $ છે.તો નીચેનામાંથી કોણ શરૂઆતની અને અંતિમ અવસ્થા પર આધાર રાખે?
    View Solution
  • 10
    નીચેના આલેખમાં થતુ કુલ કાર્ય $?$
    View Solution