થરર્મોડાઇનેમિકસનો પ્રથમ નિયમ નીચે પૈકી કોની વિશેષ સ્થિતિ દર્શાવે છે?
  • A
    ન્યુટનનો નિયમ
  • B
    ઊર્જા સંરક્ષણનો નિયમ
  • C
    ચાલ્સનો નિયમ
  • D
    ઉષ્મા વિનિમયનો નિયમ
Easy
Download our app for free and get startedPlay store
b
(b)Heat supplied to a gas raise its internal energy and does some work against expansion, so it is a special case of law of conservation of energy.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કાર્નોટ એન્જિન $300K$ અને $600K$ વચ્ચે કાર્ય કરે છે.તે ચક્ર દીઠ $800J$ કાર્ય આપે છે.તો તેને ચક્રદીઠ અપાતી ઉષ્મા $=$ ....... $J/cycle$
    View Solution
  • 2
    $ A$ અને $B$ એમ બે કાર્નેટ એન્જિન શ્રેણીમાં કાર્યરત છે. પ્રથમ $A$, એ $T_1(= 600\ K)$ પર ઊષ્મા પ્રાપ્ત કરે છે અને તાપમાન $T_2$, સંગ્રાહક (પ્રાપ્તિ સ્થાન) તરફ છોડે છે. બીજું એન્જિન $B$ એ પ્રથમ એન્જિન દ્વારા છોડેલ ઊષ્મા પ્રાપ્ત કરે છે અને $T_3(= 400\,K )$ પર ઊષ્મા સંગ્રાહક (પ્રાપ્તિ સ્થાન) તરફ છોડે છે. આ બન્ને એન્જિનના કાર્ય આઉટપુટ સરખા હોય ત્યારે તાપમાન $T_2$  ..... $K$ હશે .
    View Solution
  • 3
    $18^oC$ રહેલા તાપમાને  દ્વિ પરમાણ્વિક વાયુનું સમોષ્મી સંકોચન કરતાં કદ મૂળથી આઠમાં ભાગનું થાય છે. સંકોચન પછી તાપમાન કેટલું થાય?
    View Solution
  • 4
    નળાકાર પાત્રમાં રહેલ વાયુને પિસ્ટન દ્વારા સંકોચન કરવામાં આવે અને તેને તે જ સ્થિતિમાં રાખવામા આવે તો સમય જતાં ...
    View Solution
  • 5
    વાયુ ($\gamma=\frac{5}{3}$ ધરાવતા) માટે સમતાપનો ઢાળ $3 \times 10^5 \,N /m ^2$ છે. જો એ જ વાયુ સમોષ્મી ફેરફારમાંથી પસાર થતો હોય તો તે ક્ષણે સમોષ્મી સ્થિતિસ્થાપકતા ........ $\times 10^5 N / m ^2$ છે ?
    View Solution
  • 6
    એક એન્જિન એક પરમાણ્વિક આદર્શ વાયુ પર કાર્ય કરે છે જેના એક ચક્ર માટે નીચે ગ્રાફ આપેલ છે. તો આ એન્જિનની કાર્યક્ષમતા($\%$ માં) લગભગ કેટલી હશે?
    View Solution
  • 7
    એક પરમાણ્વિક વાયુનું કદ $(V)$ તેના તાપમાન $(T)$ સાથેનો ફેરફાર આલેખમાં દર્શાવેલ છે. જયારે તે અવસ્થા $A$ માંથી અવસ્થા $B$ માં જાય, ત્યારે વાયુ વડે થતું કાર્ય અને તેના વડે શોષાતી ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 8
    એક રેફ્રિજરેટરમાં રાખેલ ખોરાકને $9 \,^oC$ તાપમાને સાચવવાનો છે. જો ઓરડાનું તાપમાન $36 \,^oC$ હોય, તો પરફોર્મન્સ-ગુણાંક (કાર્ય સિદ્ધિ ગુણાંક) શોધો.
    View Solution
  • 9
    આદર્શ વાયુનું સમતાપી વિસ્તરણ કરતાં કદ $V_i$ થી $V_f$ અને દબાણ $P_i$ થી $P_f$ થાય તો વાયુ પર કેટલું કાર્ય થયું હશે?
    View Solution
  • 10
    $1/3$ પરફોમન્સ ગુણાંક ધરાવતા રેફ્રીજરેટર $200 J$ ઉષ્મા મુક્ત કરે છે તો કાર્યકારી પદાર્થ પર થતુ કાર્ય........... $J$ ?
    View Solution