Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક વાયુ માટેની એક ચક્રીય પ્રક્રિયા $(A\,B\,C\,D\,A)$ માં બે સમદાબી, એક સમકદ અને એક સમતાપી પ્રક્રિયા છે. આ પ્રક્રિયાને $P-V$ ગ્રાફમાં કેવી રીતે દર્શાવાય?
એક કાર્નોટ એન્જિન કે જેની ઠારણ વ્યવસ્થાનું તાપમાન $27^{\circ} C$ હોય તેની કાર્યક્ષમતા $25 \%$ છે. મૂળ કાર્યક્ષમતાને $100 \%$ જેટલી વધારવા માટે ઉષ્મા ઉદગમનું તાપમાન કેટલા ડીગ્રી જેટલું બદલવું પડશે$?$
$1$ મોલ આદર્શ વાયુ માટે, ઉષ્માગતિશાસ્ત્ર પ્રક્રિયાને $P-V$ આકૃતિ દ્વારા દર્શાવવામાં આવેલ છે. જે $V _{2}=2 V _{1}$ હોય તો તાપમાનનો ગુણોત્તર $T _{2} / T _{1}$ ........ છે.
$A$ અને $ B$ વાયુ સમાન દબાણ અને તાપમાને છે.તેનું સંકોચન કરી કદ $V$ થી $V/2$ કરવામાં આવે છે.$A$ નું સમતાપીય અને $B$ નું સમોષ્મી સંકોચન થાય છે.તો$A$ નું અંતિમ દબાણ
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, હિલિયમ વાયુ $ABCDA$ ચક્રમાંથી પસાર થાય છે. (જે બે સમકદ અને બે સમદાબી રેખાઓ ધરાવે છે.) આ ચક્રની કાર્યક્ષમતા આશરે ....... $\%$ થાય. (વાયુને આદર્શ વાયુ જેવો ધારો)
$ {27^o}C $ રહેલા તાપમાને એક આદર્શ વાયુનું સમોષ્મી સંકોચન કરી કદ મૂળ કદથી $ \frac{8}{{27}} $ ગણું થાય છે. જો $\gamma = \frac{5}{3}$ હોય, તો તાપમાનમાં ...... $K$ વધારો થાય?