Question
તમારા બાળપણનો રમૂજી પ્રસંગ વડીલોને પૂછો.

Answer

એકવાર રોટલા કરવાની માટીની તવીની મૈશને હું અજાલતા અડી ગયેલો. એવા હાથે મોઢે વારંવાર અડવાથી મારો ચહેરો વિચિત્ર થઈ ગયેલો. એ જોઈને બધા પેટ પકડીને ખૂબ જ હસેલા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free