Question
વૃક્ષ ન હોય તો શું થાય?

Answer

વૃક્ષ ન હોય તો હરિયાળી ન હોય. પ્રાણી-પક્ષીને આશરો ન મળે. મનુષ્યને છાંયડો ન મળે. સૌ જીવોને ઓક્સિજન ન મળે. પૃથ્વી પર ગરમી વધી જાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free