Question
તમારા ઘરમાં કોણ ખિજાય છે? ક્યારે ક્યારે?

Answer

મારા ઘરમાં અમે બાળકો ધમાલમસ્તી કરીએ ત્યારે, એકબીજાનું રમકડું લઈ લેવાની જીદ કરીએ ત્યારે મારી મમ્મી અને પપ્પા ખિજાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free