Question
આકાશ અને દરિયો એક થતાં હોય એવું ક્યાં જોવા મળે?

Answer

આકાશ અને દરિયો વાસ્તવમાં ક્યાંય એક થતા નથી પરંતુ આપણી શષ્ટિની મર્યાદાના કારણે દૂર દૂર આકાશ અને દરિયો એક થતાં હોય એવું જોવા મળે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free