Question
તમને માછલી બનવું ગમે? શા માટે?

Answer

હા, મને માછલી બનવું ગમે. કારણ કે માછલી બનવાથી હું પાણીમાં તરીને આમથી તેમ ફરી શકું. નદી, તળાવ કે દરિયાની મુક્ત સફર કરી શકું. ડૂબકીઓ ખાઈને ઉપરનીચે તરવાનો વિચાર પણ આવે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free