Question
તમને વાર્તા સાંભળવી ગમે? કેમ?

Answer

હા, મને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે. કારણ કે વાર્તામાં પશુ-પંખી, રાજારાણી, પરીઓ, દેશવિદેશ અને વિજ્ઞાનની અવનવી કથાઓ જાણવાની મજા પડે છે વળી કેટલીક વાર્તાઓમાંથી જીવનોપયોગી બોધ પણ મળે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free