Question
પરીએ બકાને કઈ વિદ્યા શીખવી? શા માટે?

Answer

પરીએ બકાને 'ચોટડૂક-છૂટડૂક'ની ચમત્કારિક વિદ્યા શીખવી, કારણ કે સાચાબોલા બકાએ માછલી બની ગયેલ પરીને બાવળની ડાળ પરથી છોડાવી હતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free