ટ્રાન્ઝીસ્ટરનો ઍમ્પ્લિફાયર તરીકે કોમન-બેઝમાં ઉપયોગ થાય છે. લોડ અવરોધ $5 \;k\Omega$ , પ્રવાહ ગેઈન $0.98$ અને $input $ અવરોધ $70\;\Omega$, છે. તો વોલ્ટેજ ગેઈન અને પાવર ગેઇન અનુક્રમે ....
A$70, 68.6$
B$80, 75.6$
C$60, 66.6$
D$90, 96.6$
Medium
Download our app for free and get started
a કોમન બેઝમાં \(\alpha = 0.98, R = 5 k \omega , Rin = 70 \omega \)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$P$ પ્રકારના અર્ધવાહકમાં એક્સેપ્ટરનું પ્રમાણ $57\;me V$ થી ઉપર વેલેન્સ બેન્ડ છે. તો મહત્તમ પ્રકારની તરંગ લંબાઈ કેટલી હશે કે જેથી હોલનું નિર્માણ થઈ શકે?
$t=0$ સમયે બે સમાન કેપેસીટર $\mathrm{A}$ અને $\mathrm{B}$ ને સમાન $5\;V$ સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે.$\mathrm{t}=\mathrm{CR}$ સમયે $\mathrm{A}$ અને $\mathrm{B}$ કેપેસીટર પર વિજભાર $\mathrm{Q}_{\mathrm{A}}$ અને $\mathrm{Q}_{\mathrm{B}}$ હોય તો ....