(પરમાણુ ક્રમાંક : $Ni = 28$)
$1\, L \,of\, X + Excess\, of\, AgNO_3 \rightarrow Y\, mol\, of\, ppt.$
$1\, L\, of\, X + Excess\, of\, BaCl_2 \rightarrow Z\, mol\, of\, ppt.$
તો $Y$ અને $Z$ અનુક્રમે ............... થશે.
અહીંયા $en=$ ઈથિલીન ડાયએમાઈન
$A.$ એનાયનીય લીગેન્ડની પ્રબળતા સ્ફ્ર્ટિક ક્ષેત્રવાદને આધારે સમજવી શકાય.
$B.$ સંયોજકતા બંધન વાદ સંકીણ્ સંયોજનોની ગતીકીય સ્થિરતા અંગે જથ્થાત્મક અર્થઘટન આપતો નથી.
$C.$ $\left[\mathrm{Ni}(\mathrm{CN})_4\right]^{2-}$ ના નિર્માણમાં $dsp$ ${ }^2$ સંકરાણ થાય છે.
$D.$ cis-[PtCl2 (en)2 $]^{2+}$ ના શક્ય સમઘટકો એક છે.