Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
અહી $M=\left\{A=\left(\begin{array}{ll}a & b \\ c & d\end{array}\right): a, b, c, d \in\{\pm 3, \pm 2, \pm 1,0\}\right\} $ આપેલ છે. વિધેય $f: M \rightarrow z$ છે કે જેથી દરેક $A \in M$ માટે $f(A)=\operatorname{det}(A)$ કે જ્યાં $Z$ એ પૂર્ણાંક ગણ છે. તો $f(A)=15$ થાય તેવા $A \in M$ શ્રેણીકોની સંખ્યા મેળવો.
જો $a, b, c \in R$ એ શૂન્યેતર સંખ્યાઓ માટે $a^{3}+b^{3}+c^{3}=2$ થાય અને શ્રેણિક $A=\left(\begin{array}{lll}a & b & c \\ b & c & a \\ c & a & b\end{array}\right)$ માટે $\mathrm{A}^{\mathrm{T}} \mathrm{A}=\mathrm{I},$ થાય તો $abc$ ની કિમત ..... હોય શકે
જો શ્રેણિક $A = {\left[ {{a_{ij}}} \right]_{3 \times 3}} , B = {\left[ {{b_{ij}}} \right]_{3 \times 3}}$ , કે જ્યાં $a_{ij} + a_{ji} = 0$ અને $b_{ij} -b_{ji} = 0\, \forall\, i , j$ હોય તો $A^4B^3$ એ . . . શ્રેણિક હોય.