Gujarat BoardEnglish MediumSTD 7IDEAL - GUJRATIચક્રવ્યૂહ તૂટ્યો પણ...1 Mark
Question
ત્રિગર્ત દેશના રાજાએ દુર્યોધનને કઈ વ્યૂહરચના બતાવી ?
✓
Answer
“અમે અર્જુનને સવારે જ યુદ્ધ માટે લલકારીશું ! અને કુરુક્ષેત્રથી દૂર લઈ જશું! ક્ષત્રિય પરંપરા પ્રમાણે એને અમારી સાથે યુદ્ધ કરવું જ પડશે !” ત્રિગર્ત દેશના રાજાએ દુર્યોધનને આ વ્યૂહરચના બતાવી.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.