Question
વર્ષિલે વિજય સાથે વાત કરવા શું કર્યું ?

Answer

વર્ષિલે વિજય સાથે વાત કરવા તે તેનો વર્ષો પહેલાંનો મિત્ર હોય તેમ તેની સાથે વાત શરૂ કરવાનો પ્લાન કર્યો. વિજય સાથે વાત કરવા વર્ષિલે તેના ખભા પર ટપલી મારી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free