તરંગ પ્રસરણમાં
  • A
    સમતલીય તરંગની તીવ્રતા અચળ રહે છે.
  • B
    ઉદગમને સમકેન્દ્રિય સપાટી પર ગોળીય તરંગની કુલ તીવ્રતા હંમેશા અચળ રહે.
  • C
    ગોળીય તરંગની તીવ્રતા એ ઉદગમની અંતરના વર્ગોના વ્યસ્ત પ્રમાણમાં હોય.
  • D
    બધા જ
IIT 1999, Medium
Download our app for free and get startedPlay store
d
(d) For a travelling wave, the intensity of wave remainsconstant if it is a plane wave.
Intensity of wave is inversely proportional to the square of the distance from the source if the wave is spherical
\(\left( {I = \frac{P}{{4\pi {r^2}}}} \right)\)
Intensity of spherical wave on the spherical surface centred at source always remains same. Here total intensity means power \(P\).
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સિટી વગાડતી એક ટ્રેન સિધા પટ્ટા પર શ્રોતા તરફ ગતિ કરે છે અને ત્યારબાદ તેને પસાર કરે છે. આ બંને કિસ્સામાં વાસ્તવિક અને આભાસી આવૃતિના તફાવતનો ગુણોત્તર $3: 2$ છે. તો ટ્રેનની ઝડપ કેટલી છે.
    View Solution
  • 2
    બંધ નળીના કિસ્સામાં બે નજીકના હાર્મોનીક $220\; Hz $ અને $260 \;Hz$ છે. આ નળીની મૂળભૂત આવૃત્તિ ($Hz$ માં) કેટલી થાય?
    View Solution
  • 3
    સ્વરકાંટાની આવૃત્તિ $384\, Hz$ અને હવામાં ધ્વનિની ઝડપ $352\,m/s$ હોય,તો $36$ કંપન પછી ધ્વનિ કેટલું ... $m$ અંતર કાપશે?
    View Solution
  • 4
    અનુનાદીય નળીની મદદથી આરડાના તાપમાને હવામાં ધ્વનિની વેગ માપવાના પ્રયોગમાં, હવાના સ્તંભની લંબાઈ $20.0\,cm$ હોય છે ત્યારે $400 \,Hz$ આવૃત્તિ ધરાવતા ધ્વનિ ચીપીયા માટે પ્રથમ અનુનાદ મળે છે.ઓરડાના તાપમાને ધ્વનિનો વેગ $336 \,ms ^{-1}$ છે. જ્યારે હવાનાં સ્તંભની લંબાઈ ............ $cm$ હશે ત્યારે ત્રીજો અનુનાદ મળે છે.
    View Solution
  • 5
    સ્થિર ઉદગમ $500\, Hz$ આવૃતિવાળી ધ્વનિ ઉત્પન્ન કરે છે. બે અવલોકનકાર જે ઉદગમને જોડતી રેખા પર ગતિ કરે છે તે $480\, Hz$ અને $530\, Hz$ આવૃતિવાળો અવાજ અનુભવે છે. તેમની ઝડપ $m\,s^{-1}$ માં અનુક્રમે કેલી હશે? ( ધ્વનિની ઝડપ $= 300\, m/s$)
    View Solution
  • 6
    જો ઓકિસજનની ઘનતા હાઇડ્રોજન કરતાં $16$ ગણી હોય,તો ધ્વનિની ઝડપનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 7
    તરંગ પ્રસરણ દરમિયાન કોઇ એક બિંદુ પર બે શૃંગ રચવા વચ્ચેનો સમય $0.2 sec$ હોય,તો ...
    View Solution
  • 8
    બે સ્વરકાંટાને એકસાથે કંપન કરાવતા $4$ સ્પંદ પ્રતિ સેકન્ડે સંભળાય છે,એક સ્વરકાંટાની આવૃત્તિ $256$ છે.આ સ્વરકાંટાને મીણ લગાવતાં સ્પંદની સંખ્યા $2$ પ્રતિ સેકન્ડ છે,તો બીજા સ્વરકાંટાની આવૃત્તિ કેટલી થાય?
    View Solution
  • 9
    નીચેની આકૃતિમાં દોરી પર ગતિ કરતું સાઈન તરંગ દર્શાવેલ છે. ચાર વિભાગો $a, b, c$ અને $d$ ને દોરી પર દર્શાવેલ છે. ક્યા વિભાગની સ્થિતિઉર્જા મહત્તમ હશે.
    View Solution
  • 10
    $380$ અને $384 Hz$ આવૃત્તિ ધરાવતા સ્વરકાંટાને સાાથે કંપન કરાવતા $4$ સ્પંદ ઉત્પન્ન થાય છે. મહત્તમ અવાજ સંભળાયા પછી કેટલા ... $\sec$ સમયે લઘુત્તમ અવાજ સંભળાય?
    View Solution