$50\,cm$ લંબાઈ અને $10\,g$ દળ ધરાવતી એક દોરી પરથી પસાર થતા લંબગતત તરંગોની ઝડપ $60\,ms ^{-1}$ જેટલી છે. તારના આડછેદનું ક્ષેત્રફળ $2.0\,mm ^2$ અને તેનો યંગ-મોડ્યુલસ $1.2 \times 10^{11}\,Nm ^{-2}$ છે. તારમાં તણાવને કારણે તેની મૂળ પ્રાકૃતિક લંબાઈ કરતા (લંબાઈમાં) વિસ્તરણ $x \times 10^{-5} \;m$ જેટલું છે. $x$ નું મૂલ્ય $............$ થશે.
  • A$10$
  • B$15$
  • C$13$
  • D$14$
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
b
\(V _{ T }=\sqrt{\frac{ T }{\mu}}\)

\(60=\sqrt{\frac{ T }{10 \times 10^{-3}} \times 0.5}\)

\(T =\frac{(60)^{2} \times 10^{-2}}{0.5}=72\,N\)

\(\Delta \ell=\frac{ F \ell}{ AY }=\frac{72 \times 0.5}{2 \times 10^{-6} \times 1.2 \times 10^{11}}\)

\(=\frac{72 \times 5}{24} \times 10^{-5}=15 \times 10^{-5}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સ્થિર સ્થિતિમાંથી અવલોકનકાર અચળ પ્રવેગથી સ્થિર ઉદ્‍ગમ તરફ ગતિ કરે છે.ઉદ્‍ગમ દ્રારા $n$ આવૃતિનું ઉત્સર્જન થાય છે.તો અવલોકનકારને સંભળાતી આવૃતિનો સમય વિરુઘ્ઘ આલેખ કેવો થાય?
    View Solution
  • 2
    સમાન તણાવ ધરાવતા સોનોમીટરના તારની મૂળભૂત આવૃત્તિ $500 Hz$ છે,એક તારમાં તણાવ કેટલું  .... $\%$ વધારતાં $5$ સ્પંદ સંભળાય $?$
    View Solution
  • 3
    એક ખુલ્લી ઑર્ગન પાઈ૫ (વાંસળી) ના પ્રથમ હાર્મોનીકની (ઑવરટોન) આવૃત્તિ એ એક બંધ ઑર્ગન પાઈપની મૂળભુત આવૃત્તિ જેટલી છે. જે બંધ ઑર્ગન પાઈપની લંબાઈ $20 \,cm$ હોય તો ખુલ્લી ઑર્ગન પાઈપની લંબાઈ ................$cm$ હશે.
    View Solution
  • 4
    $450 Hz$ આવૃત્તિવાળા ઉદ્‍ગમ સ્થિર અવલોકનકાર તરફ $33\, m/s$ વેગથી ગતિ કરતો હોય તો કેટલી આવૃત્તિ સંભળાય? (હવામાં ધ્વનિનો વેગ $332 \,m/s$ છે.)
    View Solution
  • 5
    અવલોકનકાર સ્થિર ઉદ્‍ગમ તરફ ધ્વનિના વેગના $5^{th}$ માં ભાગના વેગથી ગતિ કરે,તો આવૃત્તિમાં કેટલો  ... $\%$ ફેરફાર થાય?
    View Solution
  • 6
    $L$ લંબાઈ અને $6\times 10^{-3}\;kgm^{-1}$ એકમ લંબાઈ દીઠ દળ ધરાવતા તાર પર $540\;N$ તણાવ લગાવવામાં આવે છે. તે બે આવૃતિ $420\;Hz$ અને $490\;Hz$ માટે અનુનાદ કરે તો તારની લંબાઈ મીટરમાં કેટલી હશે?
    View Solution
  • 7
    ઘ્વનિ ઉત્પાદક $A$ અને $B,660 Hz$ અને $596 Hz$ની આવૃતિ ઉત્પન્ન કરે છે. અવલોકન કાર $A$ અને $B$ ની મઘ્યમાં છે.  $B$ અને અવલોકન કાર $30 m/s$ ના વેગથી $A$ થી દૂર તરફ જાય છે. જો ઘ્વનિની ઝડપ $330 m/s$ હોય તો અવલોકન કારને સંભળાતા સ્પંદ કેટલા હશે?
    View Solution
  • 8
    એક ટ્રેન $320\,Hz$ આવૃતિની વ્હિસલના અવાજ સાથે પ્લેટફોર્મ પર ઉભેલા નિરીક્ષક તરફ $66\,m / s$ ની ઝડપથી ગતિ કરે છે. તો નિરીક્ષકે નોંધેલી આવૃતિ $.........Hz$ થાય. (ધ્વનિની ઝડપ $=330\,ms ^{-1}$ )
    View Solution
  • 9
    ઉદ્‍ગમથી $2m$ અંતરે તીવ્રતા $ 1 \times {10^{ - 2}}\mu \;W/{m^2} $ હોય,તો $10m$ અંતરે તીવ્રતા કેટલી થાય?
    View Solution
  • 10
    બે જડિત આધાર વચ્યે બાંધેલી દોરીના કંપનની આવૃત્તિ (Fundamental Frequency) $50\,Hz$ છે. દોરીનું દળ $18\,g$ અને તેની રેખીય દળ ધનતા $20\,g / m$ છે. દોરીમાં ઉત્પન્ન થતા લંબગત તરંગની ઝડપ ........ $ms ^{-1}$ છે.
    View Solution