Question
તું થાકી જઈશ. $($ભાવેવાક્ય બનાવો.$)$

Answer

તારાથી થાકી જવાશે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કાલ તમને બહુ ગાળો દેવાઈ ગઈ. $($કરિવાક્ય બનાવો.$)$
$1.$ કર્તરી વાક્ય રચના $a.$ રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા
$2.$ કર્મણી વાક્ય રચના $b.$ જીવલાથી શી રીતે દેવું ભરાશે $?$
  $c.$ મારાથી વળગી રહેવાયું
આર્યકન્યા ગુરુકુળનો પાયો એક હિરેજન બાળાએ નાખ્યો. $($પ્રેરકવાક્ય બનાવો.$)$
$1.$ કર્તરી વાક્ય રચના $a.$ અંકિતે નંદા નામની યુવતી સાથે લગ્ન કર્યા છે.
$2.$ કર્મણી વાક્ય રચના $b.$ મંજુકાકીથી મારા પર હલ્લો કરાયો.
  $c.$ હું નિશ્ચિંત થઇ ગયો.
નાયિકા શૈશવની સ્મૃતિમાં ખોવાઈ ગઈ.(કર્મણિ વાક્યમાં)
$1.$ કર્તરી વાક્ય રચના $a.$ શિક્ષક પાઠ લખાવે છે.
$2.$ કર્મણી વાક્ય રચના $b.$ હું પરીક્ષા આપું છું.
  $c.$ મારાથી ટીવીનો અવાજ સંભળાયો.
આવી છત્રી અમે નથી રાખતા.(કર્મણિ વાક્યમાં)
એનાથી અવાજ ન સંભળાય.(કર્તરી વાક્યમાં)
અરુણિમાને સલાહ મળતી. $($કર્તરિવાક્ય બનાવો.$)$
શ્રીમદ્ રાજચંદ્રએ રંગૂનમાં પણ ઝવેરાતની પેટી ખોલી હતી.