Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનવાતાવરણની સજીવો પર અસરો5 Marks
Question
ટૂંક નોંધ લખો $:$ રણપ્રદેશ
✓
Answer
ઉષ્ણ કટિબંધના આ પ્રદેશમાં ગરમી વધુ અને વરસાદ ઓછો પડે છે. આથી પાનખર ઋતુમાં $6$ થી $8$ અઠવાડિયા દરમિયાન અહીંનાં વૃક્ષોનાં બધાં પાંદડાં ખરી પડે છે. તેથી આ જંગલો ‘ પાનખર ’ કે ‘ ખરાઉ જંગલો ' કહેવાય છે. સાગ, સાલ, સીસમ, લીમડો વગેરે અહીંનાં મહત્ત્વનાં વૃક્ષો છે. આ વૃક્ષોનું લાકડું કઠણ અને વજનદાર હોય છે. તે ઇમારતોના બાંધકામમાં વપરાય છે. ઉષ્ણ કટિબંધીય જંગલો ઉત્તર ઑસ્ટ્રેલિયા અને મધ્ય અમેરિકાના મોટા ભાગના વિસ્તારમાં તેમજ ભારતના ઉચ્ચ પ્રદેશ અને ડુંગરાળ પ્રદેશમાં જોવા મળે છે. આ જંગલોમાં ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ, એશિયાઈ સિંહ, હાથી, સોનેરી વાંદરાં, માંકડાં વગેરે પ્રાણીઓ જોવા મળે છે. આ ઉપરાંત, અહીંનાં જંગલોમાં ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર, મેના, બાજ, પોપટ, કાબર, કબૂતર વગેરે પક્ષીઓ જોવા મળે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.