Question
ટૂંકનોંધ લખો : દક્ષિણ ભારતના આચાર્યો વિશે જણાવો.

Answer

દક્ષિણ ભારતમાં શંકરાચાર્ય અને રામાનુજાર્ય જેવા મહાન આચાર્ય થઈ ગયા. શંકરાચાર્યએ અદ્વૈતવાદનો જન્મ આવ્યો છે. તેમને ભારતના ચાર ખૂણાઓમાં મઠની સ્થાપના કરી. સનાતન ધર્મના તત્વચિંતકોમાં તેઓનું ખૂબ જ મોટું પ્રદાન છે. જ્યારે રામાનુજાચાર્ય વૈષ્ણવ સંપ્રદાયના સંત હતા. તેઓએ વિશિષ્ટાદ્વૈત વાદનો ફેલાવો કર્યા. આમ, દક્ષિણના આચાર્યોએ ભક્તિ માર્ગના સરળ ઉપદેશ આપી સમાજને ઈશ્વર પ્રાપ્તિનો સંદેશો આપ્યો હતો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free