\(33.6\) લિટર \(O_3\) \(= (?)\)
\(O_3\) ના મોલ \(\frac{{3.36 \times 1}}{{22.4}} = 1.5\)
\(O_3 → O_2\) \(⇒ 2\) મોલ \(→ 3\) મોલ \(⇒ 1.5\) મોલ \(→ (?)\)
\( \Rightarrow \,\,\frac{{1.5 \times 3}}{2} = 2.25\) મોલ \(\,{O_2}\)
અહી આપ્યા મુજબ, માત્ર \(15\%\) જ નીપજ મળે છે.
\(15\) મોલ \(O_2\) પ્રક્રિયા કરવા માટે \(→ 100\) મોલ \(O_2\) જરૂરી
\( 2.25\) મોલ \(O_2\) પ્રક્રિયા કરવા માટે \(→ (?)\)
\(\frac{{2.25 \times 100}}{{15}} = \) \(15\) મોલ \({O_2}\)
\(O_2\) નું વજન \(= 15\) \(\times\) \(32 = 480 \,gm\)
$^{\mathrm{M}}\left[\mathrm{Co}\left(\mathrm{NH}_{3}\right)_{6}\right] \mathrm{Cl}_{3}=267.46 \;\mathrm{g} / \mathrm{mol}$ $\mathrm{M}_{\mathrm{AgNO}_{3}}=169.87 \;\mathrm{g} / \mathrm{mol}$
પ્રકિયા : મુજબ $1.8$ ગ્રામ ગ્લુકોઝ મેળવવા માટે $CO_2$ ના કેટલા અણુઓની જરૂર પડશે.( $C_6H_{12}O_6$ $=180$ ગ્રામ મોલ$^{-1}$) ($C= 12$, $H =1$, $O =16$)