ઉગમબિંદુ $(0,0,0)$ આગળ રહેલ એક વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ $\overrightarrow{\mathrm{p}}=(-\hat{\mathrm{i}}-3 \hat{\mathrm{j}}+2 \hat{\mathrm{k}}) \times 10^{-29}\; \mathrm{C} \cdot \mathrm{m}$ છે.ડાયપોલને કારણે $\overrightarrow{\mathrm{r}}=+\hat{\mathrm{i}}+3 \hat{\mathrm{j}}+5 \hat{\mathrm{k}}$ આગળ રહેલ વિદ્યુતક્ષેત્ર કોને સમાંતર હોય? ($\overrightarrow{\mathrm{r}} \cdot \overrightarrow{\mathrm{p}}=0)$
  • A$(-\hat{i}+3 \hat{j}-2 \hat{k})$
  • B$(+\hat{i}-3 \hat{j}-2 \hat{k})$
  • C$(+\hat{i}+3 \hat{j}-2 \hat{k})$
  • D$(-\hat{i}-3 \hat{j}+2 \hat{k})$
JEE MAIN 2020, Medium
Download our app for free and get startedPlay store
c
since \(\overrightarrow{\mathrm{r}}\) and \(\overrightarrow{\mathrm{p}}\) are perpendicular to each other

therefore point lies on the equitorial plane.

Therefore electric field at the point will be

antiparallel to the dipole moment.

i.e. \(\overrightarrow{\mathrm{E}} \|-\overrightarrow{\mathrm{p}}\)

\(\overrightarrow{\mathrm{E}} \|(\hat{\mathrm{i}}+3 \hat{\mathrm{j}}-2 \hat{\mathrm{k}})\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    મિલકનના ઓઇલ ડ્રોપ પ્રયોગમાં એક વિજભાર ટર્મિનલ વેગ $V$ થી ગતિ કરે છે. જો $E$ જેટલું વિદ્યુતક્ષેત્ર શિરોલંબ દિશામાં ઉપર તરફ લગાવવામાં આવે તો તે ઉપર તરફ $2V$ જેટલા ટર્મિનલ વેગથી ગતિ કરે છે. જો વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય ઘટાડીને $\frac{E}{2}$ કરવામાં આવે તો આ ટર્મિનલ વેગ કેટલો થાય?
    View Solution
  • 2
    એક લાંબા નળાકારમાં $\rho \;Cm ^{-3}$ ધનતા ધરાવતો વિદ્યુતભાર નિયમિત રીતે વહેંચાયેલો છે. $Vm ^{-1}$ હશે.નળાકારની અંદર તેની અક્ષથી $ x=\frac{2 \varepsilon_{0}}{\rho} \,m$ અંતરે વિદ્યુતક્ષેત્ર ગણો. વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય ........ $Vm ^{-1}$ હશે.
    View Solution
  • 3
    બે બિંદુવત વિજભારો  $q_1\,(\sqrt {10}\,\,\mu C)$ અને $q_2\,(-25\,\,\mu C)$ ને $x -$ અક્ષ પર અનુક્રમે $x=1 \,m$ અને $x=4\ m$ પર મુકેલ છે. $y- $અક્ષ પરના $y=3\,m$ પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ($V/m$ માં) ______ હશે. 
    View Solution
  • 4
    $10\ cm$ ત્રિજયા ધરાવતા ગોળાથી $20\ cm$ અંતરે વિદ્યુતક્ષેત્ર $100\ V/m$ છે.તો કેન્દ્રથી $3\ cm$ અંતરે વિદ્યુતક્ષેત્ર કેટલા .....$V/m$ થાય?
    View Solution
  • 5
    નીચેના પૈકી કયો ગુણધર્મ સ્થિત વિદ્યુતભાર વડે સંતોષાતો નથી?
    View Solution
  • 6
    બે સમાન ગોળાઓ $A$ અને $B$ને જ્યારે હવામાં ચોક્કસ અંતરે રાખવામાં આવે છે ત્યારે તે $F$ જેટલાં બળથી એકબીજાને અપાકર્ષે છે. ત્રીજો સમાન અવિદ્યુતભારીત ગોળો $C$ પ્રથમ ગોળા $A$ના અને ત્યારબાદ ગોળા $B$ના સંપર્કમાં લાવવામાં આવે છે. છેલ્લે તેને ગોળાઓ $A$ અને $B$ ના મધ્યબિંદુ પર મૂકવામાં આવે છે. ગોળા $C$ પર લાગતું બળ $...........$ હશે.
    View Solution
  • 7
    આકૃતિમાં બતાવ્યા પ્રમાણે $L$ લંબાઈના અને $Q$ વિદ્યુતભાર વાળા પાતળા અવાહક સળિયા (તેની લંબાઈ પર સમાન વિતરણ થયેલ છે.) ના એક છેડાથી અંતરે એક બિંદુવત વિદ્યુતભાર મૂકેલો છે. તે બંને વચ્ચેના વિદ્યુતબળનું મૂલ્ય શોધો.
    View Solution
  • 8
    દરેક ઉપર $\mathrm{Q}$ વીજભાર ધરાવતા બે એકસમાન સુવાહક ગોળા $P$ અને $\mathrm{S}$ એકબીજાને $16 \mathrm{~N}$ ના બળથી આપાકર્ષં છે. એક ત્રીજા સમાન વિદ્યુતભાર રહીત સુવાહક ગોળાને વારા ફરતી બે ગોળાઓનાં સંપર્કમાં લાવવામાં આવે છે. $P$ અને $S$ વચ્ચે નવું અપાકર્ષણ બળ. . . . . થશે.
    View Solution
  • 9
    કુલંબના નિયમ પ્રમાણે નીચેની આકૃતિ માટે શું સાયું છે ?
    View Solution
  • 10
    ડાઈપોલના મધ્યબિંદુથી અમુક અંતર આગળ એક બિંદુ પર એક વિદ્યુતભાર મૂકેલો છે. જેના પર લાગતું બળ $F$ છે. જો વિદ્યુતભાર બમણા અંતરે વહન પામતો હોય (ગતિ કરતો હોય) તો લાગતું બળ ....... હશે.
    View Solution